ETV Bharat / city

જામનગરમાં આરોગ્ય વિભાગ એક્શનમાં, ડોર ટુ ડોર સર્વે શરૂ - પટેલ કૉલોની વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ

જામનગર: શહેરમાં ગત થોડા દિવસોથી ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળે છે. અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કારણે 6 લોકોના મોત થયાં છે. એવામાં, જિલ્લાની વિવિધ ટીમ દ્વારા જામનગરમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

ડોર ટુ ડોર સર્વે
author img

By

Published : Oct 9, 2019, 7:28 PM IST

જામનગરમાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો જોવા મળતા જિલ્લા આરોગ્ય કર્મચારીઓ એક્શનમાં આવ્યા છે. મંગળવારે જી.જી. હોસ્પિટલમાં 90થી વધુ કેસ માત્ર ડેન્ગ્યુના નોંધાયા હતા. જેથી, જામનગરમાં આરોગ્ય ટીમ ડોર ટુ ડોર સર્વે કરી રહીં છે.

જામનગરમાં આરોગ્ય વિભાગ એક્શનમાં, ડોર ટુ ડોર સર્વે શરૂ

બુધવારે જામનગરમાં પટેલ કૉલોની વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોને પત્રીકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં જે જગ્યાએ વરસાદી પાણી ભરાતા હોય, તે જગ્યાની સાફ સફાઇ અંગેની માહિતી આપવામાં આવી હતી.

ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા રાજ્યમાં સૌથી વધુ જામનગરમાં જોવા મળી રહી છે. જામનગરમાં અત્યાર સુધી 6 વ્યક્તિના મોત ડેન્ગ્યુના કારણે થયા છે. આમ ડેન્ગ્યુની જીવલેણ બીમારીએ જામનગર પંથકનો ભરડો લીધો છે. તથા રોજ દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને સ્વાઈન ફ્લૂના રોગને અટકાવવા માટે વિવિધ જિલ્લાની આરોગ્ય ટીમ હાલ પૂરજોશમાં કામગીરી કરી રહીં છે.

Intro:Gj_jmr_02_helath_team_avb_7202728_mansukh

જામનગરમાં આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં...શહેરમાં ડોર ટુ ડોર સર્વે શરૂ....

બાઈટ: અનિલ ક્રિશ્ચિયન,આરોગ્ય અધિકારી

જામનગરમાં ડેન્ગ્યુના કેસ સતત વધતા અન્ય જિલ્લા આરોગ્ય કર્મચારીઓ જામનગરમાં ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે.....ગઈ કાલે જ જી. જી. હોસ્પિટલ 90થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.....

આજે જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોને પત્રિકા વિતરણ અને જે જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે તે જગ્યાએ સાફ સફાઇની માહિતી આપવામાં આવી છે......

રાજ્યમાં સૌથી વધુ ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા જામનગરમાં વધુ જોવા મળી રહી છે અત્યાર સુધીમાં 6 વ્યક્તિના ડેન્ગ્યુના કારણે મોત પણ થયા છે.....આમ ડેન્ગ્યુની જીવલેણ બીમારીએ જામનગર પથકમાં ભરડો લીધો છે અને રોજ દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.....

ત્યારે જામનગરમાં ડેન્ગ્યુ,મેલેરિયા અને સ્વાઈન ફ્લૂના રોગને ડામવા માટે વિવિધ જિલ્લાની આરોગ્યની ટીમ હાલ પુરજોશમાં કામગીરી કરી રહી છે.....Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.