જામનગરઃ શહેરમાં શનિવારના રોજ ઉદ્યોગપતિ જીતુલાલ અને ડીવાયએસપી અજીતસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સેનેટાઇઝ મશીન વેપારીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. ખાસ કરીને પાસ ઇસ્યુ કરવા માટે આવતા વેપારીઓમાં સોશિયલ ડિસ્ટન્ટ જળવાય રહે તે માટે પોલીસ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો વેપારી એસોસિયેશન દ્વારા પણ તકેદારીના તમામ પગલા રાખવામાં આવી રહ્યા છે.
જામનગરમાં ગ્રીન માર્કેટમાં હેન્ડ વોચ સેનેટાઇઝ મશીન મુકવામાં આવ્યું
જામનગરમાં ગ્રીન માર્કેટ ખાતે હેન્ડ વોચ સેનેટાઇઝ મશીન મૂકવામાં આવ્યું છે. હાલ ગ્રીન માર્કેટમાં જામનગર શહેરના વેપારીઓના પાસ ઈશ્યુ કરવામાં આવી રહ્યા છે. તમામ વેપારીઓ અહી માસ્ક પહેરી ફરજિયાત આવે તેવા નોટીસ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.
જામનગર