ETV Bharat / city

જામનગરના યોગેશ્વરધામ સોસાયટીમાંથી કુટણખાનું ઝડપાયું - Yogeshwarwardham Society

જામનગરમાં યોગેશ્ર્વરધામ સોસાયટીમાં એક મકાનમાં મહિલા દ્વારા ચલાવતા કુટણખાના (Brothel in jamnagar) પર પોલીસે રેડ કરીને બે મહિલા સહિત ચારની અટકાયત કરી હતી. આ સ્થળે જામનગર અને મહારાષ્ટ્રની બે રૂપ લલના પાસે દેહવિક્રેય કરાવાતો હતો.

Brothel
Brothel
author img

By

Published : Aug 25, 2021, 7:55 PM IST

  • જામનગરના યોગેશ્વરધામ સોસાયટીમાંથી કુટણખાનું ઝડપાયું
  • બે લલના અને બે સાગરીતો ઝડપાયા
  • પોલીસ દ્વારા ડમી માણસો મોકલી કુટણખાનું ઝડપાયું

જામનગર: શહેરની યોગેશ્ર્વરધામ સોસાયટીમાં એક ભાડાના મકાનમાં રહેતી બે યુવતી મકાનમાં કુટણખાનું (Brothel in jamnagar) ચલાવતી હોવાની બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી ખરાઇ કર્યા બાદ રેડ કરી હતી. સ્થળ પરથી નબીરા અને ગુલઝાર ઉર્ફે પુજા ઉપરાંત બન્ને મદદગારી કરનાર દેવભૂમિ દ્વારકાના સબીર રઝાક બુખારી અને નદીમ ઈશાક જુણેજા સહિત ચારની અટકાયત કરવામાં આવી હતી.

જામનગરના યોગેશ્વરધામ સોસાયટીમાંથી કુટણખાનું ઝડપાયું

આ પણ વાંચો: અમદાવાદ: કૃષ્ણનગર પોલીસે ઝડપ્યું કુટણખાનું, 11 યુવતીઓને મુક્ત કરાવી

એક મહિલા મુંબઇની હોવાનો થયો ખુલાસો

આ કુટણખાનામાં ગ્રાહક દિઠ એક હજાર પડાવાતા હતાં. જેમાંથી અમુક રકમ રૂપ લલનાઓને અપાતી હતી. છેલ્લાં 15 દિવસથી આ સ્થળે કુટણખાનુ (Brothel in jamnagar) ચાલતું હતું. રેડના પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એટલું જ નહીં લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતાં. પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: અમદાવાદની વિઠલાપુર પોલીસે મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાનાનો કર્યો પર્દાફાશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.