- જામનગર કસ્ટમ વિભાગે પોલીસમાં નોંધાવી ફરિયાદ
- રૂપિયા એક કરોડ દસ લાખના સોનાની થઈ ચોરી
- પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
જામનગર: કસ્ટમ વિભાગે રૂપિયા 1 કરોડ 10 લાખના સોનાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. વર્ષ 1982 અને 1986માં ભુજની કસ્ટમ ઓફિસ જર્જરિત થતાં ભુજ કસ્ટમ ઓફિસમાં રહેલું સોનુ જામનગર કસ્ટમ ઓફિસમાં લાવવામાં આવ્યું હતું.
રૂપિયા એક કરોડ દસ લાખના સોનાની થઈ ચોરી
વર્ષ 1982 અને 1986માં ભુજની કસ્ટમ ઓફિસ જર્જરિત થતાં ભુજ કસ્ટમ ઓફિસમાં રહેલું સોનુ જામનગર કસ્ટમ ઓફિસમાં લવાયું હતું. જો કે ભૂકંપ બાદ ભુજની કસ્ટમ ઓફિસ નવી શરૂ થતાં ભુજ કસ્ટમ દ્વારા પત્ર વ્યવહાર મારફતે સોના બે કિલો ઓછું મળ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.