ગાંધીનગરઃ વેધર વોચ ગ્રુપ વેબીનાર બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મીડિયાને વિગતો આપતાં રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું કે, આજે સવારે 6થી બપોરના 4 સુધી 17 તાલુકાઓમાં 1 મીમીથી લઇ 31 મીમી સુધી વરસાદ નોધાયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં સૌથી વધુ 31 મીમી વરસાદ વરસ્યો છે. રાજયમાં અત્યાર સુધી આજ સુધી અંતિત 1004.76 મીમી વરસાદ પડ્યો છે. જે પાછલાં ત્રીસ વર્ષની રાજયની એવરેજ 831 મીમીની સરખામણીએ 120.91 ટકા છે.
રાજ્યમાં છેલ્લાં 3 વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 99.51 ટકા વાવેતર થયું - Monsoon 2020
સાયક્લોનિક સિસ્ટમ સક્રિય ન હોવાથી હવે ગુજરાતમાં વરસાદ ઓછો થવાની પુરી શકયતા છે, સાથે સાથે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે તેવી શક્યતા પણ હવામાન વિભાગે દર્શાવી છે.
રાજ્યમાં છેલ્લાં 3 વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 99.51 ટકા વાવેતર થયું