ETV Bharat / city

વડાપ્રધાન મોદી ફરી ગુજરાતના પ્રવાસે, ચૂંટણી પહેલા સરકારે ગરીબ કલ્યાણ મેળાનું કર્યું આયોજ - Gujarat Government organized Garib Kalyan Mela

ગુજરાતમાં આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી લક્ષી કાર્યક્રમો એવા પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન અને 9થી 11 ઓક્ટોબર નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ (PM Modi will visit Gujarat again) બાબતે સમીક્ષા કરવામાં આવી છે. આ દરમિયાન પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન (Gujarat Government organized Garib Kalyan Mela) કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન મોદી ફરી ગુજરાતના પ્રવાસે, ચૂંટણી પહેલા સરકારે ગરીબ કલ્યાણ મેળાનું કર્યું આયોજ

author img

By

Published : Oct 4, 2022, 9:04 PM IST

ગાંધીનગર ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન (Cabinet meeting organized in Gujarat) કરવામાં આવ્યું હતું. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી લક્ષી કાર્યક્રમો એવા પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9થી 11 ઓક્ટોબર 2022 ગુજરાતની મુલાકાતે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાબતે પણ સમીક્ષા કરવામાં આવી છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબીનેટ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું

ગરીબ કલ્યાણ મેળાનું આયોજન ગરબી કલ્યાણ મેળા (Organization of Garib Kalyan Mela) બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 14 અને 15 ઓક્ટોબર 2022ના રોજ સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 14 તારીખે ગોધરા ખાતે અને 15 ઓક્ટોબર 2022એ ગીર સોમનાથ ખાતે રાજ્ય કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે ગરીબ મેળામાં આપવામાં આવતી તમામ વસ્તુઓ ક્વોલિટી સાથે કોઈ કોમ્પરોમાઇઝ નહીં ના સૂત્રો સાથે સારી ક્વોલિટીની વસ્તુઓ આપવામાં આવશે.

પીએમ મોદીના ગુજરાત પ્રવાસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની જાહેરાત (Announcement of Gujarat Assembly Election 2022) થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ તબક્કાવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9,10 અને 11 ઓક્ટોબર ગુજરાતના પ્રવાસે છે. આ બાબતે રાજ્યના પ્રવક્તા બધા જણાવ્યું હતું કે, કેવી રીતે બેઠકમાં 9થી 11 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે (PM Modi will visit Gujarat again) આવી રહ્યા છે. તેની સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં અને જામનગરમાં મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સ્વચ્છતા બાબતે સુરત સમગ્ર દેશમાં બીજા ક્રમે પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2022 તથા ODF+ની વિવિધ ઘટકોની IEC હેઠળ ભીંતચિત્રો સ્પર્ધામાં ગુજરાત પ્રથમ ક્રમે આવ્યું છે, 2 ઓક્ટોબર 2022ના રોજ વિજ્ઞાન ભવન ,ન્યુ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના પ્રધાન (Minister of Water Power Ministry) ગજેન્દ્રસિંહ શેખાવતની ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૨૨ તથા ODF+ની વિવિધ ઘટકોની IEC હેઠળ ભીંતચિત્રો સ્પર્ધામાં ગુજરાત રાજ્યને પ્રથમ ક્રમે બાયો ડિગ્રેડેબલ વેસ્ટ (Bio degradable waste), ગોબરધન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (Gobardhan Plastic Waste Management) તેમજ ગ્રે-વોટર મેનેજમેન્ટ તથા ફિકલ સ્લજ મેનેજમેન્ટમાં (Fecal Sludge Management) દ્વિતીય ક્રમે એમ કુલ-6 એવોર્ડ પ્રાપ્ત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.