ETV Bharat / city

રાષ્ટ્રીય મેંગો ફેસ્ટીવલમાં 350થી વધુ કેરીની વેરાયટીઓ મળી જોવા

ગાંધીનગરના રામ કથા મેદાન ખાતે રાષ્ટ્રીય મેંગો ફેસ્ટીવલ 2022નું (National Mango Festival 2022) આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ત્રણ દિવસમાં આજે બીજા દિવસના અંતે કુલ 60 હજાર કિલો કેરીનું વેચાણ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય મેંગો ફેસ્ટીવલમાં 350થી વધુ કેરીની વેરાયટીઓ મળી જોવા
રાષ્ટ્રીય મેંગો ફેસ્ટીવલમાં 350થી વધુ કેરીની વેરાયટીઓ મળી જોવા
author img

By

Published : May 29, 2022, 8:27 AM IST

ગાંધીનગર : ત્રણ દિવસ સુધી ગાંધીનગરના રામ કથા મેદાન ખાતે રાષ્ટ્રીય મેંગો ફેસ્ટીવલ 2022નું (National Mango Festival 2022) આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ત્રણ દિવસમાં આજે બીજા દિવસના અંતે રાજ્યના ટુરિઝમ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે આમ પ્રથમ દિવસે 46, 280 કિલો અને બીજા દિવસે 60 હજાર કિલો કેરીનું વેચાણ થયું હતું.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદીએ એવી કઈ વાત કરી કે સૌરાષ્ટ્રવાસીઓ, ખેડૂતો, સહકારી આગેવાનો અને મહિલાના દિલ જીતી લીધાં

આંકડો 1 કરોડની પાર જશે : પ્રથમ દિવસે 46,280 કિલો કેરીનું વેચાણ થયું હતું. બીજા દિવસે 60,000 કિલો કેરીનું વેચાણ થયું હતું. જેમાં 62 લાખ રૂપિયાની આવક થઈ હતી. તેમજ આંકડો 1 કરોડની પાર જશે.

રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલ 2022 : ગાંધીનગર રામકથા મેદાન ખાતે રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલનો આજે ત્રીજા દિવસ છે, ત્યારે સમગ્ર ત્રણ દિવસના વેચાણનો કુલ આંકડો એક કરોડને પાર જવાની પણ રાજ્યના ટુરિઝમ વિભાગ દ્વારા શક્યતા સેવવામાં આવી છે. આમ પ્રથમ વખત યોજવામાં આવી રહેલ રાષ્ટ્રીય કેરી મહોત્સવમાં લોકોને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022 : આ બેઠકની જીત ભાજપ માટે ચણાના લોઢા ચાવવા જેવી શા માટે છે?

350 થી વધુ કેરીને વેરાયટી : 27 મેના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલએ રાષ્ટ્રીય મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. જેમાં ભુપેન્દ્ર પટેલ 13થી વધુ રાજ્યથી આવેલા વેપારીઓના એક સ્ટોર ઉપર મુલાકાત કરી હતી અને જુદા-જુદા રાજ્યોની કેરીની માહિતી પણ મેળવી હતી. ગાંધીનગર રામકથા મેદાન ખાતે યોજાયેલ કેરી મહોત્સવમાં 350થી વધુ અલગ અલગ કેરીની વેરાયટીઓ જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.