ETV Bharat / city

Integrated Steel Mill to set up at Mundra : ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે MOU થયા - અદાણી ગૃપના સીઇઓ કરણ અદાણી

ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલાબરેશન વચ્ચે ગાંધીનગરમાં MOU થયાં છે. MOU અંતર્ગત કચ્છના મૂંદ્રામાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ (Integrated Steel Mill to set up at Mundra ) અને અન્ય સહયોગી પ્લાન્ટની સ્થાપના થશે.

Integrated Steel Mill to set up at Mundra : ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે MOU થયા

author img

By

Published : Jan 13, 2022, 8:26 PM IST

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલાબરેશન વચ્ચે ગાંધીનગરમાં MOU કરવામાં આવ્યા છે, ગાંધીનગરમાં થયેલા MOU અંતર્ગત કચ્છના મૂંદ્રામાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટની (Integrated Steel Mill to set up at Mundra ) સ્થાપના થશે.

મુખ્યપ્રધાન સહિત POSCO ઇન્ડિયાના સીએમડી અને કૈલાસનાથન પણ હાજર હતાં

37,500 કરોડનું રોકાણ

આ પ્લાન્ટ (Integrated Steel Mill to set up at Mundra ) અંદાજે રૂપિયા 37,500 કરોડના સૂચિત રોકાણ સાથે આકાર પામશે તેમજ 3400 થી વધુ લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટની તકો પૂરી પાડશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022સંદર્ભે રાજ્યમાં વધુ રોકાણો પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર અને POSCO-અદાણી (MOU signed between Industry Department and POSCO-Adani Collaboration) વચ્ચે આ MOU થયા છે. પાંચ મિલીયન ટન કેપેસિટીનો આ સૂચિત ઉત્પાદન પ્લાન્ટ 2026 સુધીમાં કાર્યરત થશે. એટલું જ નહીં, ગ્રીન એનર્જી સાથેનો આ સ્ટિલ પ્લાન્ટ બનશે.

ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ  ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા અદાણી ગૃપના સીઇઓ કરણ અદાણીએ હસ્તાક્ષર કર્યાં હતાં

આ પણ વાંચોઃ Vibrant Gujarat Global Summit 2022: ગુજરાત સરકારે 16 કંપની સાથે સાઇન કર્યા 13,610 કરોડના MOU

કોણે કર્યા એમઓયુ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ MOU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા અદાણી ગૃપના સીઇઓ કરણ અદાણીએ (Adani Group CEO Karan Adani ) હસ્તાક્ષર કર્યા હતાં. આ (Integrated Steel Mill to set up at Mundra ) વેળાએ POSCO ઇન્ડિયાના સીએમડી, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ Vibrant Gujarat 2022 Pre Summit MOU : ગોધરા પોલીસે LAW બાબતે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.