ETV Bharat / city

ચીનમાં વસતાં ભારતીયોને પરત લાવવા સરકાર સક્રિય, આવતીકાલે વિમાન મોકલી નાગરિકોને પરત લવાશે - કોરોના વાયરસ

ચીનમાં કોરોના વાયરસનો આતંક વધી રહ્યો છે, ત્યારે ગુજરાત અને સમગ્ર દેશના 300થી વધુ વિદ્યાર્થીઓ અને ધંધાકીય અર્થે ગયેલા લોકો ચીનમાં ફસાયા છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા એક ખાસ વિમાન ચીનમાં મોકલીને તમામ વિદ્યાર્થીઓ અને ધંધાકીય અર્થે ગયેલા લોકોને પરત લાવશે. મળતી માહિતી મુજબ, 1 ફેબ્રુઆરીએ ચીનથી એર ઇન્ડિયાનું સ્પેશિયલ વિમાન દિલ્હી પહોંચશે.

ETV BHARAT
1 ફેબ્રુઆરીએ ભારતીય વિદ્યાર્થીઓ ચાઇનાથી પરત આવશે
author img

By

Published : Jan 31, 2020, 6:15 PM IST

ગાંધીનગર: ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ, દિલ્હીથી સ્પેશિયલ વિમાન ચીન મોકલવામાં આવશે. જે ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને બિઝનેસમેનને ભારત પરત લાવશે. 1 ફેબ્રુઆરીના રોજ આ વિમાન દિલ્હી ખાતે આવશે અને તેમા મુસાફરી કરનારા તમામ મુસાફરોને એક ખાસ સ્ક્રિનિંગ ટેસ્ટમાંથી પસાર થવાનું રહેશે. આ ઉપરાંત હેલ્થ સ્ક્રિનિંગ પણ કરાવવામાં આવશે. જેથી 37 ડિગ્રીથી વધુ તાપમાન ધરવનારા મુસાફરોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે.

1 ફેબ્રુઆરીએ ભારતીય વિદ્યાર્થીઓ ચાઇનાથી પરત આવશે

ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિનું તાપમાન 37 ડિગ્રીથી ઉપર જોવા મળશે, તેમને કોરોના વાયરસની અસર થઇ હોવાનું ગણવામાં આવે છે. જેથી ચીનથી દિલ્હી પરત આવનારા તમામ મુસાફરોનું ખાસ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ આવા ગુણો ધરાવતું હશે, તો તે વ્યક્તિને દિલ્હી હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવશે. સારવાર બાદ જે તે વ્યક્તિને પોતાના ઘરે પરત મોકલવામાં આવશે, પરંતુ સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા તે વ્યક્તિની ખાસ કાળજી લેવામાં આવશે..

કોરોના વાઇરસને કારણે રાજ્ય સરકારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 5 આરોગ્ય વિભાગની ટીમને સ્ટેન્ડ બાઈ રાખી છે. આ ઉપરાંત વાઇરસ સમગ્ર દેશમાં ન પ્રસરે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખાસ તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.

ચીનથી ભારત આવનારા તમામ વિમાનમાં પણ હવે આ વાયરસ અંગેની જાહેરાત કરવામાં આવે છે. જેથી જો કોઈ વ્યક્તિને આની ઊણપ દેખાતી હોય તો, તે પણ એરપોર્ટ પર રહેલી આરોગ્ય વિભાગની ટીમનો સંપર્ક કરી શકે છે.

Intro:approved by panchal sir

ગાંધીનગર : ચાઇના માં ખોડલના વાયરસ નો આતંક વધી રહ્યો છે ત્યારે ગુજરાત અને સમગ્ર દેશમાં ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને બિઝનેસમેન ચાઇના માં છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એક ખાસ વિમાન ચાઇનમાં મોકલીને તમામ વિધાર્થીઓ અને બિઝનેસમેન ને પરત લાવવામાં આવશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે 1 ફેબ્રુઆરીએ ચાઇનાથી એર ઇન્ડિયાનું સ્પેશિયલ પ્લેન દિલ્હી પહોંચશે...

Body:ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીથી સ્પેશિયલ ટ્રેન ચાઇના જશે અને ત્યાં ફસાયેલા જેટલા પણ લોકો છે એટલે કે જે વિદ્યાર્થીઓ અને બીઝનેસમાં છે તેઓને પરત લાવવામાં આવશે 1 ફેબ્રુઆરીના રોજ નથી એવી માં દિલ્હી ખાતે આવશે અને દિલ્હી ખાતે આવીને આવી માં જેટલા પણ ચાઇના ડીજે મુસાફરો આવશે તે તમામ મુસાફરોને એક ખાસ સ્ક્રીનીંગ ટેસ્ટ માંથી નીકળવાનું રહેશે આ ઉપરાંત હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવશે જ્યારે 37 ડિગ્રીથી વધુ તાપમાન ધરવતા વ્યક્તિઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે.

વોક થ્રુ...

ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિને તાપમાન ૩૭ ડિગ્રી થી ઉપર હોય તેઓ ને કોલ ના વાયરસની ઇફેક્ટ થઇ હોવાનું ગણવામાં આવે છે ત્યારે ચાઇના થી દિલ્હી તરફ આવનારી માં તમામ મુસાફરોને ખાસ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ આવી ગુણો ધરાવતું હશે તો તે વ્યક્તિને દિલ્હી હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવશે ત્યારબાદ જ તેઓને ઘરે પરત મોકલવામાં આવશે પરંતુ ઘરે મોકલ્યા બાદ પણ સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા પણ તે વ્યક્તિ ની ખાસ કાળજી લેવામાં આવશે..

Conclusion:જ્યારે કોઇ વાઇરસના લઇને રાજ્ય સરકારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પાંચ આરોગ્ય વિભાગની ટીમના સ્ટેન્ડ કરી દેવામાં આવી છે.. જ્યારે સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાઇરસ સમગ્ર દેશમાં ના પ્રસરે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખાસ તૈયારીઓ કરી લેવામાં આવી છે આ ઉપરાંત બીજી અન્ય વાત કરવામાં આવે તો જે પણ ભારત અને ચાઇના વચ્ચે જોડાયેલી flights છે તે તમામ ફ્લાઈટમાં પણ હવે આ વાયરસ માટેની જાહેરાત પણ કરવામાં આવે છે જેથી જો કોઈ વ્યક્તિને આવી ઊણપ જ દેખાતી હોય તો તેઓ પણ સામેથી એરપોર્ટ ઉપર રહેલી આરોગ્ય વિભાગની સંપર્ક કરી શકે છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.