ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના કારણે છેલ્લાં 24 કલાકમાં સારવાર લઈ રહેલાં 31 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 20574 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. જો કે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી આજે માત્ર 321 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 477 કેસ, 31નાં મોત, 321 દર્દી સાજા થયાં
રાજ્યમાં કોરોના વાયરસના 24 કલાકના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે નાગરિકો આ આંકડાને લઇને વધુ ગંભીર વધુ ગંભીર બની રહ્યાં છે. રાજ્યમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 24 કલાકમાં આજે સૌથી વધુ 477 કેસ સામે આવ્યાં છે.
કોરોના