કેન્દ્રીય ઉડ્યન પ્રધાન સાથે યોજાઇ હતી બેઠક
બેઠકમાં તમામ રાજ્યનાં ઉડ્યન પ્રધાનો રહ્યા હાજર
અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટરની સુવિધા શરૂ કરાશે.
સી પ્લેન માટે 6 સ્થાનો કરવામાં આવ્યા પસંદ જેમાં સાબરમતી, કેવડિયા, સુરત ઉકાઇ ડેમ, ધરોઈ ડેમ સ્થળ પર સર્વે કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવશે તેનું ભાડુ 1 કલાકનું 50,000 તેમજ હોસ્પિટલ માટે એર એમ્બ્યુલન્સનું ભાડું 55,000 અને ખાનગી વ્યક્તિ માટે 65,000 ભાડું નક્કી કરાયું.
રાજ્યનાં એરપોર્ટ પર CISF સેન્ટ્રલ ઇન્સ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના સ્ટાફ વધારવાની માંગ કરવામાં આવી.
9 ડિસેમ્બરથી અમદાવાદ એરપોર્ટના રન-વે માટેનું કામ શરૂ કરવામાં આવનાર હતું પરંતુ વાઇબ્રન્ટને કારણે કામ સ્થગિત કરાયું છે જો આગામી તારીખ 20 જાન્યુઆરીથી અમદાવાદ એરપોર્ટના રન-વેનું કામ શરૂ કરવામાં આવશે.