ETV Bharat / city

ગુજરાતીઓ અમેરિકા સુધી પહોંચ્યા, પરંતુ સચિવાલય સુધી નહીં: નીતિન પટેલ

ગાંધીનગર: શહેરમાં આંજણા ચૌધરી સમાજના રજત જયંતિ મહોત્સવમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ હાજર રહ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે, આજે ગુજરાતીઓ અમેરિકા જેવા દેશ સુધી પહોંચી ગયા છે, પરંતુ સચિવાલય સુધી પહોંચી શક્યા નથી.

ETV BHARAT
ગુજરાતીઓ અમેરિકા સુધી પહોંચ્યા, પરંતુ સચિવાલય સુધી નહીં
author img

By

Published : Jan 4, 2020, 3:27 PM IST

ગાંધીનગરમાં આજે આંજણા ચૌધરી સમાજનો રજત જયંતિ મહોત્સવ યોજાયો હતો. જેમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગુજરાતના તમામ સમાજને આહવાન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતીઓ સારૂં ભણી ગણીને અમરિકા અને વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે પરતું સચિવાલય સુધી પહોંચી શક્યા નથી. અધિકારીઓમાં તમામ અધિકારીઓ નોન ગુજરાતી જ હોવાના પાટિયા ઓફિસની બહાર લગાવેલા હોય છે.

ગુજરાતીઓ અમેરિકા સુધી પહોંચ્યા, પરંતુ સચિવાલય સુધી નહીં

આ અંગે નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાંથી લોકો બહાર જાય છે, પરંતુ સરકારી નોકરી મેળવવામાં ગુજરાતીઓને રસ નથી. જેથી સરકારી સેવામાં ગુજરાતીનું પ્રમાણ ઓછું છે. આ ઉપરાંત ભારત સરકારમાં પણ અનેક એવી જગ્યાઓ છે જ્યાં ગુજરાતીનું પ્રમાણ ઓછું છે.

ગુજરાતીઓ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યાં છે અને લોકો ઈચ્છે કે તેમને સરકારી નોકરી મળે. સરકાર પણ ગુજરાતીઓને SPIPAના માધ્યમથી રાજ્ય કે કેન્દ્ર સરકારની સેવામાં જોડાય તે માટે પ્રયાસ કરે છે. જેથી આવનારા સમયમાં ગુજરાતમાં ઉચ્ચ સરકારી જગ્યાઓ પર ગુજરાતીઓ સ્થાન મેળવી શકે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતી અધિકારી હોય તો ગુજરાતની જરૂરિયાત અને સ્થાનિકોની જરૂરિયાત સમજી શકે. ગુજરાતી અધિકારી માતૃભાષા સમજતા હોય છે. જેથી તે લાગણી તથા જવાબદારીથી વધારે સારી રીતે કામ કરી શકે. જ્યારે મોટા ભાગના રાજ્યોમાં સ્થાનિક અધિકારી જ હોય છે.

ખેડૂતોને વીજળી આપવા બાબતે નીતિન પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની લાગણી ઊર્જા પ્રધાન સુધી પહોંચાડવામાં આવશે. જ્યારે વર્તમાન સમયમાં 3 તબક્કામાં ખેડૂતોને વિજળી મળે છે.

Intro:Approved by panchal sir

ગાંધીનગર માં આજે આંજણા ચૌધરી પરીવારની સંસ્થાનો રજત જયંતિ મહોત્સવ હતો જેમાં રાજ્યના નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલે ગુજરાતના તમામ સમાજને આહવાન કરતા જણાવ્યું હતું કે ગુજરાતીઓ સારું ભણી ગણીને અમરેકી અને વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે પણ હજુ સુધી સચિવાલય સુધી નથી પહોંચી શક્યા, અધિકારીઓમાં તમામ અધિકારીઓ નોન ગુજરાતી જ હોવાના ઓફિસની બહાર પાટિયા લગાવેલ હોય છે.Body:આ બાબતે રાજ્યના નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાંથી લોકો બહાર જાય છે પણ સરકારી નોકરી મેળવવી તે લોકોમાં રસ નહોતો.
સરકારી સેવામાં ગુજરાતીનું પ્રમાણ ઓછું હતું.
જ્યારે ભારત સરકારમાં પણ અનેક એવી જગ્યાઓ છે જ્યાં ગુજરાતીનું પ્રમાણ ઓછું છે.
ગુજરાતીઓ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યાં છે અને લોકો ઈચ્છે કે સરકારી નોકરી મળે . સરકાર પણ ગુજરાતીઓને સ્પીપાના માધ્યમથી રાજ્ય કે કેન્દ્ર સરકારની સેવામાં જોડાય તે માટે પ્રયાસ કરે છે. જેથી આવનારા સમયમાં ગુજરાતમાં ઉચ્ચ સરકારી જગ્યાઓ પર ગુજરાતીઓ હશે.

નીતિન પટેલે વધુમાં જનાવ્યુ હતું કે ગુજરાતી અધિકારી હોય તો ગુજરાતની જરૂરિયાત અને સ્થાનિકોની જરૂર સમજી શકે. જ્યારે ગુજરાતી અધિકારી માતૃભાષા સમજતા હોય છે, અને લાગણીથી કામ તથા જવાબદારીથી વધારે સારી રીતે કામ કરી શકે. જ્યારે મોટા ભાગના રાજ્યોમાં સ્થાનિક અધિકારી જ હોય છે. પહેલેથી ના સમયે ગુજરાતીઓમાં સરકારી નોકરી માટે કોઈ પૂછતા નથી પહેલાના સમયમાં પણ લોકો સરકારી નોકરી લેતા ન હતા..

બાઈટ... નીતિન પટેલ નાયબમુખ્યપ્રધાન Conclusion:ઉપરાંત ખેડૂતોને વીજળી આપવા બાબતે નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોની લાગણી ઊર્જા મંત્રી સુધી પહોંચાડવામાં આવશે. જ્યારે વર્તમાન સમયમાં 3 તબક્કામાં ખેડૂતોને વિજળી મળે છે. જ્યારે સરકાર ખેડૂતોને વિજળી આપે જ છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.