ETV Bharat / city

Gujarat Doctors Breach of Bond : સરકારી ખર્ચે ભણી 1271 ડોકટરો ગામડાઓની સેવામાં હાજર ન થયાં, 15,953 દર્દીઓને ન મળી ત્વરિત સારવાર - Approval to medical colleges in Gujarat

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly 2022 )પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની નિમણૂક બાબતે પ્રશ્નો (Congress Questions in the Assembly)કર્યા હતાં જેના જવાબમાં બહાર આવેલી વિગતો ડોક્ટરોની ફરજપરસ્તીની નવી વ્યાખ્યા (Gujarat Doctors Breach of Bond )કરી રહી છે.

Gujarat Doctors Breach of Bond : સરકારી ખર્ચે ભણી 1271 ડોકટરો ગામડાઓની સેવામાં હાજર ન થયાં, 15,953 દર્દીઓને ન મળી ત્વરિત સારવાર

author img

By

Published : Mar 16, 2022, 12:45 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં (Gujarat Assembly 2022 )કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની નિમણૂક બાબતે પ્રશ્નો કર્યા (Congress Questions in the Assembly)હતાં. જેમાં રાજ્ય સરકારી લેખિતમાં જવાબ આપ્યો છે કે રાજ્યની સરકારી કોલેજોમાંથી એમબીબીએસ પાસ કરેલા 1879 ડોક્ટરોની નિમણૂક (Appointment of doctors in government hospitals)કરવામાં આવી હતી. વર્ષ 2020 અને વર્ષ 2021 માં તેમને જગ્યાની ફાળવણી પણ કરવામાં આવી હતી. જે પૈકી છેલ્લા બે વર્ષમાં 31 ડીસેમ્બર 2021ની પરિસ્થિતિએ રાજ્યમાં હજુ 1271 જેટલા ડોક્ટરો ફરજ પર હાજર થયાં (1271 doctors at government expense did not attend village services )ન હોવાથી વિગતો સામે(Gujarat Doctors Breach of Bond ) આવી છે.

બોન્ડનો ભંગ છતાં વસૂલી નથી થઈ -ફરજ પર હાજર ન થયેલા હોય તેવા ડોક્ટર (Gujarat Doctors Breach of Bond ) પાસે તે રાજ્ય સરકારને બોન્ડની કુલ 38,15,00,000 રકમ વસુલવાની બાકી છે. જ્યારે સૌથી વધુ દાહોદ જિલ્લામાં નિમણૂક (Appointment of doctors in government hospitals)થયેલા 323 જેટલા ડૉક્ટર હજુ સુધી હાજર થયા નથી.

આ પણ વાંચોઃ Doctors strike called off : સરકારે તમામ માગ સ્વીકારી, હપ્તે ચૂકવણી થશે

હોસ્પિટલમાં સાધનોની કમી - તો બીજી તરફ (Appointment of doctors in government hospitals)એમઆરઆઈ અને સીટી સ્કેન મશીનની ઉપલબ્ધતા ન હોવાના કારણે કેટલાક દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની પરિસ્થિતિ ઉભી થઈ હતી .તે બાબતે રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે રાજ્યના 19 જિલ્લાઓમાં સીટી સ્કેન મશીન અને એમઆરઆઈ મશીન હોવાના કારણે છેલ્લા બે વર્ષમાં 15,953 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતાં. જ્યારે સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 7504 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

2 વર્ષમાં એક પણ સરકારી કોલેજોને મંજૂરી નહીં - વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે કરેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં સરકારી 24 ખાનગી અને એક ભારત સરકાર સંચાલિત મેડિકલ કોલેજ (Approval to medical colleges in Gujarat )કાર્યરત છે. જ્યારે 31 ડીસેમ્બર ૨૦૨૧ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો બે વર્ષમાં એક પણ સરકારી કોલેજને મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ ચાર મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી હોવાનું આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે ખાનગી કોલેજોમાં 7 થી 8 લાખ રૂપિયા અને મેનેજમેન્ટ કોટામાં 15થી 20 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Ahmedabad Civil Hospital Controversy: અમદાવાદ સિવિલના ડોક્ટર્સે સિનિયર ડોક્ટર્સ પર શા માટે ગંભીર આક્ષેપ કર્યા, જુઓ

આર્યુવેદ કોલેજમાં જગ્યાઓ ખાલી - વૈશ્વિક મહામારી કોરોનામાં અનેક લોકો આયુર્વેદિક સારવાર લઇને સાજા થયા હતાં. પરંતુ આજે ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીકાળ માં જણાવાયું છે કે રાજ્યમાં આયુર્વેદિક અધિકારી વર્ગ-1 નું મંજૂર મહેકમ 30 છે તે પૈકી ફક્ત ત્રણ જગ્યાઓ ( Approval for appointment of Ayurvedic Officer in Gujarat )ભરાઇ છે અને 27 જગ્યાઓ ખાલી હોવાની વિગતો સામે આવી હતી. જ્યારે આ તમામ જગ્યાઓ છેલ્લા બે વર્ષથી વધુ સમયથી ખાલી હોવાનું પણ વધુ વિગતમાં બહાર આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.