ETV Bharat / city

Gujarat Corona Update: કોરોનાના 17 પોઝિટીવ કેસ નોંધાયા, એકપણ મૃત્યુ નહિં

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં 3 ઓગસ્ટના રોજ રાજ્યના 3 કોર્પોરેશન અને 7 જિલ્લાના વિસ્તારોમાં કોરોના પોઝિટિવ ના સિંગલ ડિજિત કેસ નોંધાયા છે. જ્યારે બાકીના તમામ જિલ્લાઓ અને રાજકોટ  અને  ભાવનગર કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયા નથી. અમદાવાદ શહેરમાં 05 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 08 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

Gujarat Corona Update
Gujarat Corona Update
author img

By

Published : Aug 3, 2021, 11:08 PM IST

  • 42 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 00 દર્દીનું મોત
  • અમદાવાદમાં 05, બરોડા 02, સુરત 03 અને રાજકોટમાં 01 કેસ

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે 3 ઓ રાજ્યમાં 20 થી ઓછા કેસ સામે આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર 17 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે 42 દર્દીઓએ કોરોના ને મોત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિતમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો- Gujarat Corona Update: કોરોનાના 22 પોઝિટીવ કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહિં

આજે 3 ઓગસ્ટના રોજ 3,43,187 લોકોને વેક્સિન અપાઈ

રાજ્યમાં આજે 3 ઓગસ્ટના રોજ 3,43,187 વ્યક્તિને વેક્સિન આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વેક્સિનના ડોઝ લેનારા લોકોની સંખ્યા 3,44,19,588 થઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18થી વધુ ઉંમરના કુલ 1,85,965 નાગરિકને પ્રથમ ડોઝ અને 30,969 નાગરિકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 230થી નીચે

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 226 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 05 વેન્ટિલેટર પર અને 221 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,076 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,637 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.