ETV Bharat / city

24 કલાકમાં કોરોનાના 471 કેસ પોઝિટિવ, 1નું મોત - રાજ્યમાં કોરોનાની કુલ સંખ્યા

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો, દિવાળી બાદ સતત કોરોનાના 1,500થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યૂ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં હવે કોરોના કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના કુલ 471 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 1નું મોત થયું છે.

ETV BHARAT
24 કલાકમાં કોરોનાના 471 કેસ પોઝિટિવ
author img

By

Published : Jan 21, 2021, 9:38 PM IST

  • રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થયો
  • ગત 24 કલાકમાં 471 પોઝિટિવ કેસ નોંધાયા
  • ગત 24 કલાકમાં 727 દર્દીઓ ડિસ્ચાર્જ

ગાંધીનગર: રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો, દિવાળી બાદ સતત કોરોનાના 1,500થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યૂ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં હવે કોરોના કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના કુલ 471 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 1નું મોત થયું છે.

gujarat corona update
ગુજરાત કોરોના અપડેટ

રાજ્યમાં કોરોના રિકવરી રેટમાં વધારો

રાજયમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જે રેટ હવે 96.17 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં અત્યા૨ સુધીમાં કુલ 2,47,950 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

કુલ ક્વોરેન્ટાઈન લોકો

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,69,694 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,69,587 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જ્યારે 107 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરેન્ટાઈનમાં કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કુલ 5,491 એક્ટિવ કેસ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,491 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં 52 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને 5,439 સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,372 જેટલા મૃત્યુ નોંધાયા છે. ગત 24 કલાકમાં અમદાવાદમાં 91, સુરત 79, બરોડામાં 72 અને રાજકોટમાં 43 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.