ETV Bharat / city

રાજ્યમાં કોરોનાના નવા 1243 કેસ, 1518 ડિસ્ચાર્જ, 9ના મોત, કુલ કેસ 1,49,194 - ગુજરાત કોરોના અપડેટ

રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોના માથું ઊંચકી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1243 કેસ નોંધાયા છે. જ્યારે 1518 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 9 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,49,194 થઈ છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ
author img

By

Published : Oct 9, 2020, 8:33 PM IST

ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોના માથું ઊંચકી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1243 કેસ નોંધાયા છે. જ્યારે 1518 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 9 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,49,194 થઈ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં- 173, અમદાવાદ કોર્પોરેશન- 164, રાજકોટ કોર્પોરેશન- 87, સુરત- 91, વડોદરા કોર્પોરેશન- 79, જામનગર કોર્પોરેશન- 70, બનાસકાંઠા- 39, મહેસાણા- 38, કચ્છ- 29, અમરેલી- 25, જામનગર- 25, સાબરકાંઠા- 25, ભરૂચ- 23, પંચમહાલ- 23, સુરેન્દ્રનગર- 23, જૂનાગઢ- 20, પાટણ- 20, ગાંધીનગર કોર્પોરેશન- 19, ગીર સોમનાથ- 19, જૂનાગઢ કોર્પોરેશન- 17, અમદાવાદ- 16, ગાંધીનગર- 15, મોરબી- 13, નર્મદા- 13, આણંદ- 12, ભાવનગર કોર્પોરેશન- 11, ખેડા- 11, દેવભૂમિ દ્વારકા- 9, મહિસાગર- 9, તાપી- 8, ભાવનગર- 7, નવસારી- 6, દાહોદ- 5, છોટાઉદેપુર- 4, વલસાડ- 3, અરવલ્લી- 1, બોટાદ- 1, ડાંગ- 1 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યો છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ
જ્યારે 83 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કારણે 3550 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 38,561 કેસ થયાં છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 173 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 91 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 264 સામે આવ્યા છે. જોકે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.