ETV Bharat / city

Gujarat Assembly 2022: કોંગ્રેસનો આક્ષેપ - સરકાર માત્ર રોડ રસ્તા પર ડામર જ પાથરી રહી છે - ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટે બસો

વિધાનસભામાં (Gujarat Assembly 2022) રાજ્યમાં રોડની સ્થિતિની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે કહ્યું હતું કે રાજ્યમાં રોડ રસ્તા બનાવવાનો શ્રેય કોંગ્રેસને જાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે માત્ર નરેન્દ્ર મોદીએ જ બધું કર્યું નથી. વીરજી ઠુમ્મરે આક્ષેપ કર્યો હતો કે સરકાર રોડ પર ખાલી ડામર જ પાથરી રહી છે.

Gujarat Assembly 2022: કોંગ્રેસનો આક્ષેપ - સરકાર માત્ર રોડ રસ્તા પર ડામર જ પાથરી રહી છે

author img

By

Published : Mar 23, 2022, 8:21 PM IST

અમદાવાદ: વિધાનસભા (Gujarat Assembly 2022)માં રાજ્યમાં રોડની સ્થિતિને (Roads In Gujarat) લઇને ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે (Congress MLA Virji Thummar) રોડ અને રસ્તા બનાવવાનો શ્રેય કોંગ્રેસને જાય છે તેમ જણાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, તમે કોંગ્રેસે બનાવેલી સ્કૂલ (Schools In Gujarat During Congress Rule)માં અભ્યાસ કરીને કોંગ્રેસ દ્વારા બનાવેલી વિધાસભામાં બેઠા છો. માત્ર નરેદ્ર મોદીએ જ બધુ કર્યું નથી.

રોડ અને રસ્તા બનાવવાનો શ્રેય કોંગ્રેસને જાય છે - વીરજી ઠુમ્મર

આ પણ વાંચો: Gujarat Assembly 2022: પોતાના 10 વીજમથક, છતાં તાતા, અદાણી,એસ્સાર જોડેથી ઊંચા ભાવે વીજળીની ખરીદી

દરેક ગામડાંમાં રોડ-રસ્તા કોંગ્રેસે બનાવ્યાં હતાં- તેમણે જણાવ્યું હતું કે, જ્યારે દેશ અંગ્રેજોના શાસન (british rule in india)માંથી મુક્ત થયો અને દેશમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે દરેક ગામડામાં રોડ-રસ્તા (Roads In Villages In Gujarat) બનાવ્યાં હતાં. આજે ભારતીય જનતા પાર્ટી માત્ર ડામર (Roads In Gujarat In BJP Government) પાથરી રહી છે અને તે કામ કર્યાની વાહવાહી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક જિલ્લામાંથી અમદાવાદ આવવા માટે વોલ્વો બસ (volvo bus gujarat) શરૂ કરવામાં આવી હતી, જે આ માત્ર રાજકોટ અને સુરત વચ્ચે (Volvo Bus Between Rajkot And Surat) ચાલી રહી છે.

આ પણ વાંચો: Corona audit in Gujarat Assembly : કોરોનાના લેખાજોખાં બહાર આવ્યાં, બાળકોને સહાય, કોરોના વોરિયર્સ અને ઓક્સિજનના ચૂકવણાંનો હિસાબ

વિદ્યાર્થીઓએ પાસ કઢાવ્યા બાદ બસ બંધ કરવામાં આવી- વીરજી ઠુમ્મરે કહ્યું કે, ગામડાંઓમાં શરૂ કરવામાં આવેલી બસ વિદ્યાર્થીઓ (buses For Students In Gujarat)એ પાસ કાઢવ્યા બાદ બંધ કરી દેવામાં આવી છે. શું આવી રીતે ભણશે ગુજરાત? તેવા આક્ષેપો કર્યા હતાં. ગુજરાતમાં હાલ રોડ-રસ્તાની હાલત ખૂબ ખરાબ જોવા મળી રહી છે. તે જલ્દીથી રીપેરિંગ કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગણી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.