ETV Bharat / city

Gujarat Assembly 2022: હિમત પટેલે નાગરિક ઉડ્ડયન પ્રધાનને સી પ્લેન ક્યારે ઉડશેનો લેખિતમાં જવાબ માંગ્યો - સી પ્લેન ક્યારે ઉડશે

ઉડ્ડયન સેવા અંતર્ગત કોંગ્રેસ ધારાસભ્ય હિમત પટેલે વિધાનસભા સત્રમાં નાગરિક ઉડ્ડયન પ્રધાનને લેખિતમાં જવાબ માંગ્યો હતો કે સાબરમતીથી શેત્રુંજય ડેમ સુધી સી પ્લેન ક્યારથી શરૂ કરવામાં આવશે તે અંગે પ્રશ્ન પૂછયા.

Gujarat Assembly 2022: હિમત પટેલે નાગરિક ઉડ્ડયન પ્રધાનને સી પ્લેન ક્યારે ઉડશેનો લેખિતમાં જવાબ માંગ્યો

author img

By

Published : Mar 24, 2022, 6:49 PM IST

ગાંધીનગર: વિધાનસભા સત્રમાં સી પ્લેન અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઉડ્ડયન સેવા અંતર્ગત કોંગ્રેસ ધારાસભ્ય(Congress MLA) હિમત પટેલ દ્વારા નાગરિક ઉડ્ડયન પ્રધાનને લેખિતમાં જવાબ માંગ્યો હતો.

નાગરિક ઉડ્ડયન પ્રધાનને લેખિતમાં જવાબ માંગ્યો હતો કે સાબરમતીથી શેત્રુંજય ડેમ સુધી સી પ્લેન ક્યારથી શરૂ કરવામાં આવશે તે અંગે પ્રશ્ન પૂછયા

નાગરિક ઉડ્ડયન પ્રધાન અરવિંદ રૈયાણી જવાબ આપતા જણાવ્યું હતું કે - સી પ્લેનની શરૂઆત 32 ડિસેમ્બર 202ના રોજ અમદાવાદ સાબરમતીથી કેવડિયા સુધી સી પ્લેનની સેવા શરૂ કરવામાં હતી જેનો કુલ ખર્ચ 7 કરોડ 77 લાખ 65 હજાર 991 રૂપિયા થયો હતો. જ્યારે 10 એપ્રિલ 2021થી મેઇન્ટેન્સ માટે બંધ કરવામાં આવેલ હતી. જેની નવેસરથી પુનઃકાર્યરત કરવામાં ટેન્ડર પ્રક્રિયા હાથ કરવામાં આવી છે.

આ પણ વાંચો: કેન્દ્રિય ઉડ્ડયન પ્રધાન સમક્ષ પ્રધાન પૂર્ણેશ મોદીએ 10 મુદ્દા પર કરી ચર્ચા, રાજ્યમાં શરૂ થશે એર એમ્બુલન્સ સર્વિસ

રિવરફ્રન્ટથી શેત્રુંજય ડેમ સુધી સી પ્લેન ચાલુ કરવાનું આયોજન કેન્દ્ર સરકારનું - કોંગ્રેસ ધારાસભ્ય અશ્વિન કોટવાળાએ નાગરિક ઉડ્ડયનપ્રધાને સાબરમતીથી શેત્રુંજય ડેમ સુધી સી પ્લેન ક્યારથી શરૂ કરવામાં આવશે તે અંગે પ્રશ્ન પૂછવામાં(When will sea plane fly) આવતા તેમને જવાબ આપવાતા જણાવ્યું હતું કે આ યોજના(Sea plane plan) રાજ્ય સરકારનું નહીં પણ કેન્દ્ર સરકારની છે તે અંગે જવાબ નાગરિક ઉડ્ડયન પ્રધાન આપી શક્યા નહોતા.

આ પણ વાંચો: Ahmedabad To Kevadia Sea plane: શું અમદાવાદથી કેવડિયા સી પ્લેન સેવા ફરી શરૂ થશે?

કઇ કઈ ઉડ્ડયન સેવા શરૂ કરવાની બાકી - વિધાનસભામાં આજ નાગરિક ઉડ્ડયન પ્રધાનને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેમાં તેમણે રાજ્યના ઉડાન યોજનામાં અન્વયે જામનગર થી દિલ્હી, ગોવા અને હિડનને જોડતી હવાઈ સેવા 2019માં શરૂ કરવામાં આવનાર હતી જે હજુ સુધી સેવા શરૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીથી(Statue of Unity) સુરત સુધી ઉડ્ડયન સેવા શરૂ કરવાની હતી તે પણ શરૂ કરવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.