ETV Bharat / city

Gujarat Anti-corruption Bureau: ગાંધીનગરના ચીફ ફાયર ઓફીસર લાંચ લેતાં ઝડપાયા - Gujarat Anti-corruption Bureau

રાજ્યના પાટનગર ગાંધીનગરના મુખ્ય ફાયર ઓફિસર મહેશ મોઢ પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા અમદાવાદ ACB દ્વારા ઝડપી પાડવામાં(Gandhinagar chief officer caught taking bribe ) આવ્યા છે. બિલ્ડર હજી ફક્ત બિલ્ડીંગનો પ્લાન જ મુક્યો હતો ત્યારે ગાંધીનગર ચીફ ફાયર ઓફિસર(Fire Department in Gujarat ) મહેશ માટે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે જ બિલ્ડરે તાત્કાલિક ધોરણે અમદાવાદ ACBમાં અરજી કરીને જાણ કરી હતી.

Gujarat Anti-corruption Bureau: ગાંધીનગરના ચીફ ફાયર ઓફીસર લાંચ લેતાં ઝડપાયા

author img

By

Published : Jan 29, 2022, 7:27 PM IST

ગાંધીનગર : ગુજરાત રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં લાંચ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા માટે પહેલેથી જ કટિબદ્ધ છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરના મુખ્ય ફાયર ઓફિસર મહેશ મોઢ પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા અમદાવાદ ACB દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

ક્યાં મુદ્દે માંગી હતી લાંચ

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના(Gandhinagar Municipal Corporation) ચીફ ફાયર ઓફિસર મહેશ મોઢ કે જેઓએ એક બિલ્ડિંગમાં ફાયર NOC બાબતે પાંચ લાખ રૂપિયાની માંગ કરી હતી, ઉલ્લેખનીય છે કે બિલ્ડર હજી ફક્ત બિલ્ડીંગનો પ્લાન જ મુક્યો હતો ત્યારે ગાંધીનગર ચીફ ફાયર ઓફિસર મહેશ માટે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હોવાનું પણ ( Gandhinagar Chief Fire Officer caught taking bribe)સામે આવી રહ્યું છે. ત્યારે જ બિલ્ડરે તાત્કાલિક ધોરણે અમદાવાદ ACBમાં અરજી કરીને જાણ કરી હતી.

આ પણ વાંચોઃ Chess Tournament : વિદિત ગુજરાતીએ મેગ્નસ કાર્લસનને ડ્રો પર રોક્યો

ગુજરાતમાં ત્રીજો કિસ્સો

વાત કરવામાં આવે તો ગુજરાતમાં ફાયર વિભાગમાં (Fire Department in Gujarat)આ મહત્વનો અને મોટો ત્રીજો કિસ્સો નોંધાયો છે અગાઉ બરોડા અને સુરત ખાતે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા લાંચ લેવાની ઘટના બની હતી ત્યાર બાદ હવે ગાંધીનગરના ચીફ ઓફિસર દ્વારા પણ મોટા પ્રમાણમાં લાંચ લેવાની ઘટના સામે આવી રહી છે.

આ પણ વાંચોઃDhandhuka Murder Case: કિશન ભરવાડની હત્યા કેસમાં થયો ચોકાવનારો ખુલાસો, પાકિસ્તાની કનેક્શન હોવાનું આવ્યું સામે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.