ETV Bharat / city

Gandhinagar Heat Wave: ગુજરાતના ગ્રીન સિટીમાં કુદરત થયું કોપાયમાન, સચિવાલયના રસ્તાઓ થયા સુમસાન

ગુજરાતભરમાં ગરમીનું મોજું(Gujarat Summer Temperature) ફરી વળ્યું છે ત્યારે રાજ્યનું પાટનગર ગાંધીનગર સૌથી ગરમ શહેર (Gandhinagar Heat Wave) બની ગયું છે. આજે રેકોર્ડ બ્રેકીંગ તાપમાન નોંધાયું છે. આ દરમિયાન લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Gandhinagar Heat Wave: ગુજરાતના ગ્રીન સિટીમાં કુદરત થયું કોપાયમાન, સચિવાલયના રસ્તાઓ થયા સુમસાન
Gandhinagar Heat Wave: ગુજરાતના ગ્રીન સિટીમાં કુદરત થયું કોપાયમાન, સચિવાલયના રસ્તાઓ થયા સુમસાન
author img

By

Published : May 11, 2022, 8:56 PM IST

ગાંધીનગર: મે મહિનામાં ગુજરાતમાં ગરમી તમામ રેકોર્ડ (Gujarat Summer Temperature) તોડી રહી છે. છેલ્લા કેટલાય વર્ષોથી ગરમી પડી નથી તેવી ગરમી આ વર્ષે મે મહિનામાં કાળઝાળ વરસી રહી છે, ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરની(Gandhinagar Heat Wave) વાત કરવામાં આવે તો આજે 11 મે 2022ના રોજ બપોરની આસપાસ તાપમાન 46 ડિગ્રીએ પહોંચ્યું હતું, ત્યારે લોકો ગરમીથી બચવા ઘરે અને ઓફિસમાં જ રહેવાનું જરૂરી સમજ્યું હતું.

ક્યાં શહેરમાં કેટલું તાપમાન
ક્યાં શહેરમાં કેટલું તાપમાન

ગાંધીનગર સૌથી ગરમ શહેર - સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર સૌથી ગરમ શહેર નોંધાયું છે ગાંધીનગરમાં આજદિન સુધીની સૌથી વધુ ગરમી એટલે કે 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગ અને ખાનગી કંપનીની(Meteorological department and private company) વેબસાઈટ પરથી મળતી માહિતી પ્રમાણે સૌથી વધુ તાપમાન આજે ગાંધીનગર શહેરમાં નોંધાયું હતું ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તાર(Shahibaug area of Ahmedabad) અને જીઆઇડીસી(GIDC area Temperature) જેવા વિસ્તારોમાં તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચ્યું હતું આમ ગુજરાતમાં આજે આગ ઝરતી ગરમી પડી હતી.

આ પણ વાંચો: ગરમીએ લીધો વિશ્વની સૌથી મોંઘા રાજાનો જીવ, જાણો દદઁ ભરી દાસ્તાન

સચિવાલયના રસ્તાઓ સુમસાન - સામાન્ય જનતા અઠવાડિયામાં સોમવાર મંગળવાર અને બુધવારે ગાંધીનગર સચિવાલય ખાતે પોતાની સમસ્યા લઈને રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ પાસે આવતા હોય છે ત્યારે આજે બપોરે એક જે રીતની ગરમી હતી તેને ધ્યાનમાં લઈએ તો રાજ્યની સચિવાલયના મુખ્ય રોડ ઉપર એક પણ વ્યક્તિ જોવા મળ્યો ન હતો રસ્તાઓ બાકી રહ્યા હતા આમ ગરમીની અસર સચિવાલયમાં મુલાકાતીઓ પર પણ જોવા મળી હતી.

આ પણ વાંચો: Heat Wave In Gujarat: રાજ્યમાં આગામી 48 કલાક સીવીયર હીટવેવ રહેશે, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમી દઝાડશે

લોકોને સન પ્રોટેક્શનની જરૂર - સામાન્ય રીતે અલ્ટ્રાવાયોલેટ કિરણો 0 થી 2 સુધી ચામડીને નુકશાન કરતુ નથી. જયારે આજે ગાંધીનગરમાં સોલાર UV ઇન્ડેક્સનું(Solar UV Index Level Gandhinagar) પ્રમાણ ખુબ વધુ જોવા મળ્યું હતું. જે આજ રોજ 11 ઇન્ડેક્સનું પ્રમાણ જોવા મળ્યું હતું. આ સમયે લોકોને સન પ્રોટેક્શનની જરૂર(Need Sun Protection) છે. આ ગરમીમાં હવામાન વિભાગ અને ખાનગી કંપનીની વેબસાઈટ પરથી મળતી માહિતી પ્રમાણે UV કિરણો ચામડીના રોગ(Diseases caused by UV rays) પણ કરી શકે છે તેમજ નજીકના સમયમાં સન બર્ન કરી ચામડી કાળી પણ પાડી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.