ETV Bharat / city

જૂના સચિવાલયમાં બ્લોક નંબર 16માં લાગી આગ, મહત્વની ફાઈલો બળીને ખાક

ગાંધીનગરમાં આવેલા જૂના સચિવાલયના બ્લોક નંબર 16માં સવારે આગ (Fire at juna sachivalaya gandhinagar) લાગી હતી. જોકે ઓફિસની કામગીરી શરૂ થાય તે પહેલા આગ લાગતા કોઈ જાનહાની થઈ નહતી. જ્યારે ગાંધીનગર ફાયર વિભાગે (Gandhinagar Fire Station) આગ પર કાબૂ મેળવ્યો હતો.

જૂના સચિવાલયમાં બ્લોક નંબર 16માં લાગી આગ, મહત્વની ફાઈલો બળીને ખાક
જૂના સચિવાલયમાં બ્લોક નંબર 16માં લાગી આગ, મહત્વની ફાઈલો બળીને ખાક
author img

By

Published : Oct 14, 2022, 10:07 AM IST

ગાંધીનગર સરકારની અતિ મહત્વની કચેરીઓ હજી પણ જૂના સચિવાલયમાં કાર્યરત્ (Fire at juna sachivalaya gandhinagar) છે. ત્યારે આજે સવારે જ જૂના સચિવાલયમાં આવેલ બ્લોક નંબર 16ના બીજા માળે આગ લાગી હતી. અહીં વિકાસ કમિશનરની કચેરીના (Office of Development Commissioner) બીજા અને ત્રીજા બંને માળે આગ લાગતા ફાયર વિભાગની (Gandhinagar Fire Station) ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

ફાઈલો બળીને ખાક
ફાઈલો બળીને ખાક

તાત્કાલિક ધોરણે ફાયરનો રિસ્પોન્સ જુના સચિવાલયની 100 મીટરની અંદર જ ગાંધીનગર ફાયર સ્ટેશન આવેલું (Gandhinagar Fire Station) છે. ત્યારે ગાંધીનગર ફાયર કન્ટ્રોલને આ ઘટનાની જાણ થતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહીં ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જ્યારે ગાંધીનગર સ્ટેશનની મોટી સંખ્યામાં ફાયર કન્ટ્રોલિક જ બ્લોક નંબર 16ની આગળ ડિપ્લોય કરી દેવામાં આવ્યું હતું.

બ્લોક નંબર 16માં આગ લાગતા અફરાતફરી
બ્લોક નંબર 16માં આગ લાગતા અફરાતફરી

ફાઈલો બળીને ખાક મળતી માહિતી પ્રમાણે, બ્લોક નંબર 16માં આવેલી વિકાસ કમિશનર કચેરીમાં (Office of Development Commissioner) પહેલા માળમાં આગ (Gandhinagar Fire Station) લાગી હતી. જોતજોતામાં આગ બીજા અને ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી. તેના કારણે મહત્વની કામકાજની ફાઈલો બળીને ખાક (important files burnt) થઈ ગઈ હતી. આ સાથે જ ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ્ને પણ નુકસાન થયું હોવાથી માહિતી આવી રહી છે, પરંતુ હજી સુધી નુકસાન સંદર્ભે કોઈ અધિકૃત જાણકારી જાહેર કરવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.