ETV Bharat / city

રાજ્યની શાળાઓમાં 29 ઑકટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન, સરકારે કરી જાહેરાત - જીએસઈબી

રાજ્યમાં શાળાઓ ક્યારે ખૂલશે તે અંગે અસમંજસ છે, તેવામાં શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી વેકેશનની જાહેરાત કરી દીધી છે. શિક્ષણ વિભાગ દ્વારા 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યની શાળાઓમાં 29 ઓકટોબરથી 18 નવેમ્બર દિવાળી વેકેશન

author img

By

Published : Oct 20, 2020, 6:17 PM IST

  • શાળાઓ ખોલવાની અસમંજસ વચ્ચે દિવાળી વેકેશન જાહેર
  • રાજ્યની શાળાઓમાં 29 ઓક્ટોબરથી દિવાળી વેકેશન
  • હાલમાં વિદ્યાર્થીઓને મળી રહ્યું છે ઓનલાઈન શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઈરસના કારણે શાળાઓ બંધ રાખવામાં આવી છે. શાળાઓ ક્યારે ખૂલશે તે અંગે અસમંજસ છે તેવામાં શિક્ષણ વિભાગે શાળાઓ માટે 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરી દીધું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવા વર્ષ નિમિત્તે કેલેન્ડર તૈયાર કરવામાં આવતું હોય છે. આ કેલેન્ડર તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડતું હોય છે. હાલમાં કોરોના કાળના કારણે હાલમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મળી રહ્યું છે, પરંતુ શિક્ષણ વિભાગે દિવાળી વેકેશન માટે કેલેન્ડર તૈયાર કરી દીધું છે. આથી 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી શાળાોમાં દિવાળી વેકેશન રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.