ETV Bharat / city

રાજ્યમાં કોરોનાના નવા 1191 પોઝિટિવ કેસ નોંધાયા, 1279 ડિસ્ચાર્જ, 11 મોત, કુલ કેસ 1,57,474

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1191 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 11 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાઇરસના કુલ 1,57,474 પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 1279 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાના નવા 1191 કેસ, 1279 ડિસ્ચાર્જ, 11 મોત, કુલ 1,57,474

author img

By

Published : Oct 16, 2020, 8:10 PM IST

ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં- 178, અમદાવાદ કોર્પોરેશન- 175, રાજકોટ કોર્પોરેશન- 78, સુરત- 90, વડોદરા કોર્પોરેશન- 83, જામનગર કોર્પોરેશન- 51, મહેસાણા- 39, વડોદરા- 42, રાજકોટ- 33, પાટણ- 27 ગાંધીનગર- 26, અમરેલી- 25 જામનગર- 23 કચ્છ- 23, પંચમહાલ- 22 બનાસકાંઠા- 21, ગાંધીનગર કોર્પોરેશન- 21, સાબરકાંઠા- 19, સુરેન્દ્રનગર- 19, મોરબી- 18, નર્મદા- 18, આણંદ- 15, જૂનાગઢ કોર્પોરેશન- 15, ખેડા- 15, અમદાવાદ- 14, જૂનાગઢ- 13, ભરૂચ- 11, ભાવનગર કોર્પોરેશન- 11, ગીર સોમનાથ- 11, મહિસાગર- 11, દાહોદ- 9, દેવભૂમિ દ્વારકા- 9, છોટાઉદેપુર- 5, નવસારી- 5, બોટાદ- 4, અરવલ્લી- 3, પોરબંદર- 3, તાપી- 3, ભાવનગર- 2, વલસાડ- 2 અને ડાંગમાં 1 કેસ સામે આવ્યો છે.

રાજ્યમાં કોરોનાના નવા 1191 કેસ, 1279 ડિસ્ચાર્જ, 11 મોત, કુલ 1,57,474
ગુજરાત કોરોના અપડેટ
આ ઉપરાંત 92 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. અત્યાર સુધી કોરોનાને કારણે 3620 લોકોનાં મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 39,844 કેસ થયા છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 178 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 90 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 268 સામે આવ્યા છે. જોકે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.