ETV Bharat / city

Chief Secretary of Kerala visit Gujarat: કેરળના મુખ્યસચિવ સીએમ ડેસ્ક બોર્ડ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રની કરી પ્રસંશા - ઓનલાઇન એટેન્ડન્સ મોનિટરીંગ

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન નિવાસસ્થાનમાં ડેશબોર્ડ(CM Dashboard Gandhinagar) તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત CM જિલ્લામાં કલેક્ટરો સાથે જોડાય છે અને મુખ્યપ્રધાનને તમામ સરકારી કામગીરી અને પ્રોજેક્ટની માહિતી મળી રહે છે. જ્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્રની(Vidya Samiksha Kendra) મુલાકાતમાં કેરળના મુખ્ય સચિવ વી.પી.જોય CM ડેશબોર્ડની સંપૂર્ણ વિગતોથી પ્રભાવિત થયા હતા.

Chief Secretary of Kerala visit Gujarat: કેરળના મુખ્યસચિવ સીએમ ડેસ્ક બોર્ડ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રની કરી પ્રસંશા

author img

By

Published : Apr 28, 2022, 10:22 PM IST

ગાંધીનગર: ગાંધીનગરમાં મુખ્યપ્રધાન પાસે જે નિવાસસ્થાનમાં ડેશબોર્ડની તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના તમામ વિભાગો અને તમામ જિલ્લા કલેકટરો સાથે જોડાય છે. અને તમામ સરકારી કામગીરી અને પ્રોજેક્ટની જાણકારી મુખ્યપ્રધાનના આંગળીના ટેરવે હોય છે, ત્યારે આ તમામ પ્રકારની માહિતી મેળવવા કેરળના મુખ્ય સચિવ તેમની ટીમ સાથે આજે(ગુરુવાર) ગાંધીનગરમાં CMના બોર્ડની મુલાકાત કરી હતી. આ ઉપરાંત થોડાક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત કરી હતી તે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત પણ કેરળના મુખ્ય સચિવ વી.પી.જોયે કરી હતી. તેઓ અઢી ત્રણ કલાક સુધી રહીને CM ડેશબોર્ડની સંપૂર્ણ વિગતોથી વાકેફ થયા હતા.

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન પાસે જે નિવાસસ્થાનમાં ડેશબોર્ડની તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના તમામ વિભાગો અને તમામ જિલ્લા કલેકટરો સાથે જોડાય છે. અને તમામ સરકારી કામગીરી અને પ્રોજેક્ટની જાણકારી મુખ્યપ્રધાનના આંગળીના ટેરવે હોય છે

આ પણ વાંચો: PM Modi Gujarat visit: ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અધ્યયન કરવા વડાપ્રધાને અપીલ કરી

રિયલ ટાઇમ મોનિટરીંગ ટેક્નોલોજીનો ઉપયોગ - કેરલના મુખ્ય સચિવએ ગુજરાતે અદ્યતન ટેક્નોલોજીનો સંપૂર્ણ રિયલ ટાઇમ મોનિટરીંગનો ઉપયોગ કરીને વિકસાવેલી કાર્યપદ્ધતિની પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું કે લોકોને મળતી વિવિધ સરકારી સેવાઓના મોનિટરીંગની પદ્ધતિ અને લાભાર્થીઓના ફિડબેક મેળવવાનું સમગ્ર કાર્યતંત્ર સુશાસનની આગવી દિશા છે. વી.પી. જોયે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પબ્લિક ડીલીવરી સર્વિસીસ સિસ્ટમ(Public Delivery Services System) અને જનહિત યોજનાઓના ટ્રાન્સપેરન્ટ તેમજ રિયલ ટાઇમ મોનિટરીંગ(Real time monitoring) માટે ગુજરાતે અપનાવેલી પહેલનો અભ્યાસ કરવા આપેલા સુજાવને પગલે તેઓ કેરાલાના વરિષ્ઠ અધિકારીઓ સાથે CM ડેશબોર્ડથી માહિતગાર થવા આવેલા છે.

કેરાલાના મુખ્ય સચિવએ ગુજરાતે અદ્યતન ટેક્નોલોજીનો સંપૂર્ણ રિયલ ટાઇમ મોનિટરીંગ ક્ષેત્રે ઉપયોગ કરીને વિકસાવેલી દેશભરમાં પહેલરૂપ આ કાર્યપદ્ધતિની પ્રસંશા કરી હતી.

આ પણ વાંચો: Vidya Samiksha Kendra: PM મોદીને વિદ્યા સમીક્ષા સેન્ટરની માહિતી આપનારા જૂનાગઢના શિક્ષક તરૂણ કાટબામણા સાથે વાતચીત

વિદ્યા સમીક્ષા કેન્દ્રની કરી મુલાકાત - ગુજરાતે શિક્ષણ પદ્ધતિ શાળા શિક્ષણ અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી, પરીક્ષા સહિતની બાબતોમાં અપનાવેલા ટેક્નોલોજીયુકત અભિગમથી કેરલ સરકારના મુખ્ય સચિવ વી.પી.જોય મુલાકાત કરી હતી. ગુજરાતના શિક્ષણ સચિવ વિનોદ રાવે ટેક્નોલોજીના માધ્યમથી શિક્ષણ ગુણવત્તા સુધારવાની જે પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં તેમના મુખ્યપ્રધાન પદ દરમિયન થયેલી છે. તેની વિસ્તૃત રૂપરેખા આપી હતી. ખાસ કરીને, કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવી પ્રારંભિક બાબતોથી લઇને વર્તમાનમાં ઓનલાઇન એટેન્ડન્સ મોનિટરીંગ(Online Attendance Monitoring), શાળાઓમાં સત્રાંત અને વાર્ષિક પરીક્ષાઓમાં શાળા કન્ટેન્ટ, આન્સર પેપર મુલ્યાંકન અને ડેટા એન્ટ્રીમાં જે અદ્યતન ટેક્નોલોજી ગુજરાતે અપનાવી છે. તે સમગ્ર શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન છે. એવો સ્પષ્ટ અભિપ્રાય કેરલના મુખ્ય સચિવેએ વ્યકત કર્યો હતો. ગુજરાતની આ પહેલરૂપ બાબતો કેરલમાં અપનાવવા ઉત્સુકતા વ્યકત કરતાં ગુજરાતે આ ટેક્નોલોજી અને સોફટવેર આપવાનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.