ETV Bharat / city

ચૂંટણી પહેલા ખાખીમાં ફેરફાર : રાજ્યમાં આટલા PIની કરાઇ બદલી, જાણો કોને ક્યા સોંપાયો ચાર્જ - Transfer of IPS officers

ગુજરાતમાં પોલિસ કર્મચારીઓની બદલી અંગે ચૂંટણી(Gujarat Assembly Elections 2022) પહેલા ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. એવામાં છેલ્લા માર્ચ અને એપ્રિલ માસમાં પોલીસની ઘણી બદલીઓ કરવાં આવી છે. એવી જ રીતે આ મહિને પોલીસે વડાઓની બદલી અંગે નિર્ણય(Chief of Gujarat Police Notification) કર્યો છે અને તાત્કાલિક ધોરણે જગ્યા છોડી બદલી કરાયેલા સ્થળે હાજર થવાની સૂચના આપી દેવામાં આવી છે.

પોલીસ કર્મચારીઓની ચૂંટણી પહેલા તમામ જગ્યાએ થશે નવી નિમણૂક સાથે થશે ઘણી બધી બદલીઓ

author img

By

Published : Jul 7, 2022, 10:27 PM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી પોલીસ બેડામાં ઘરખમ ફેરફાર થઈ રહ્યા છે. અગાઉ ગત માર્ચ મહિના 88 જેટલા પોલીસ ઈન્સ્પેકટરની બદલી(Transfers of Police personnel) કરવામાં આવી હતી. એપ્રિલ માસમાં વધુ 47 જેટલા પોલીસ ઈન્સ્પેકટરની બદલી કરવામાં આવી હતી. આજે ફરી રાજ્યના પોલીસ વડાએ વધુ 33 જેટલા પોલીસ ઈન્સ્પેક્ટર બિન હથિયારોની બદલી કરવામાં આવી છે. જેની સત્તાવાર જાહેરાત રાજ્યના પોલીસ વડા(Chief of Gujarat Police ) આશિષ ભાટિયાએ કરી છે.

આ પણ વાંચો: IPS officers Transfer : ચૂંટણી પહેલા પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 70 IPS અધિકારીઓની બદલી

DGP આશિષ ભાટિયાની સૂચના - રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ રાજયમાં અનેક જિલ્લાઓમાંથી 33 જેટલા પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીના(Transfer of police inspector) સત્તાવાર ઓર્ડર કર્યા હતા. જ્યારે બદલી કરાયેલા તમામ પોલીસ ઈન્સ્પેક્ટર અને તેમની બદલીવાળી જગ્યાએ હાજર થવા તાત્કાલિક ધોરણે છૂટા કરીને હાજર કરવા અંગેની સૂચના(Chief of Gujarat Police Notification) પણ પોલીસ વડા આશિષ ભાટિયાએ આપી છે.

રેન્જ IGની થશે બદલીઓ - રાજ્ય સરકારે માર્ચ એપ્રિલ માસમાં 80 જેટલા IPS અધિકારીઓની પણ બદલી(Transfer of IPS officers) કરવામાં આવી હતી. હવે ટૂંકા સમયમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા રેન્જ IGની બદલી પણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. તેની વાત કરવામાં આવે તો, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જે અધિકારીઓએ એક જગ્યાએ ત્રણ વર્ષથી વધુ કામગીરી કરતા હોય તેવા તમામ અધિકારીઓની બદલી થાય તેઓ સામાન્ય નિયમ છે. વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ અધિકારીઓને જુના સ્થળેથી નવા સ્થળે મોકલવામાં આવશે.

આ પણ વાંચો: Gujarat Police Transfer: રાજ્યમાં વધુ 47 PIની બદલી

જાહેરહિતમાં કરાઈ બદલી - રાજ્યમાં 33 જેટલા વધુ PIની બદલી જાહેરહિતમાં કરવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાંથી ફક્ત 1 એસ. એમ ગામીત બદલી કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લા અને શહેરોમાંથી 5 પોલીસ ઈન્સ્પેક્ટરને અમદાવાદ શહેર ફાળવવામાં આવ્યું છે. જ્યારે સૌથી વધુ 7 જેટલા પોલીસ ઈન્સ્પેક્ટરને ACBમાં બદલીનોં હુકમ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.