ETV Bharat / city

CBI Raid on Stock Broker in Gandhinagar : હવે પ્રતિષ્ઠિત શેરદલાલ પર સીબીઆઈ દરોડા, કેમ પડી રહ્યાં છે તે જાણો - SEBI Chairman Chitra Ramakrishna

ગાંધીનગરના પ્રતિષ્ઠિત શેરદલાલના (CBI Raid on Stock Broker in Gandhinagar) નિવાસસ્થાન અને ગિફ્ટસિટીમાં આવેલી ઓફિસો (CBI raids in Gift City) પર પણ સીબીઆઈ દ્વારા દરોડા કાર્યવાહી થઇ છે. ત્યારે વધુ જાણકારી માટે વાંચો આ અહેવાલ.

CBI Raid on Stock Broker in Gandhinagar : હવે પ્રતિષ્ઠિત શેરદલાલ પર સીબીઆઈ દરોડા, કેમ પડી રહ્યાં છે તે જાણો

author img

By

Published : May 21, 2022, 2:10 PM IST

ગાંધીનગર : છેલ્લા 2 દિવસથી કેન્દ્રીય એન્જસી CBI દ્વારા રેડ પાડવામાં આવી રહી છે. 20મેના રોજ ગુજરાત સરકારના વહીવટી વિભાગના અધિકારી કે.રાજેશ પર દરોડા પાડવામાં આવ્યા હતાં. જ્યારે આજે સવારથી ગાંધીનગરના સૌથી મોટા શેરદલાલના નિવાસસ્થાને દરોડા (CBI Raid on Stock Broker in Gandhinagar) પાડવામાં આવ્યા હતાં. ત્યારબાદ CBIએ શેરદલાલને સાથે રાખીને ગિફ્ટ સિટી (CBI raids in Gift City) ખાતેની ઓફિસમાં તપાસ હાથ ધરી છે.

CBIના દેશવ્યાપી દરોડા - સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ ચેરમેન ચિત્રા રામકૃષ્ણ (SEBI Chairman Chitra Ramakrishna) કોલ લોકેશન કાંડમાં (National Stock Exchange Call Location Scam) સંડોવાયેલા હતાં અને હજારો કરોડના કૌભાંડમાં સીબીઆઈ દ્વારા દેશ વ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગરમાં પણ એક ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર (CBI Raid on Stock Broker in Gandhinagar)ઉપરાંત દિલ્હી મુંબઈ અને ચેન્નઈ ખાતે પણ સીબીઆઇના દેશ વ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. આમ દેશના 10 મોટા શહેરોમાં મોટી કાર્યવાહી અત્યારે ચાલી રહી છે જેમાં હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ તપાસ બાદ સામે આવી શકે છે.

આ પણ વાંચોઃ Chitra Ramakrishna In Judicial custody: NSEની પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણ 14 દિવસ ન્યાયિક કસ્ટડીમાં

ગાંધીનગરમાં 2 ટીમની તપાસ - સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરમાં વહેલી સવારથી જ સીબીઆઈ દ્વારા દરોડા પાડવાની કામગીરી હાથ ધરાઇ હતી. સતત પાંચ ખાતે આવેલા શેરદલાલના નિવાસસ્થાને (CBI Raid on Stock Broker in Gandhinagar) સૌપ્રથમ દરોડા પાડવામાં આવ્યાં હતાં. ત્યારબાદ શેરદલાલને સાથે રાખીને ગિફ્ટ સિટી ખાતે આવેલી ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. તમામ દસ્તાવેજોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ડિજિટલ દસ્તાવેજોનું ચેકિંગ પણ અત્યારે સીબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ CBIએ કે રાજેશ અને રફીક મેમણની ધરપકડ કરી, આગામી દિવસોમાં અમદાવાદ CBI કોર્ટમાં કરાશે રજૂ

ગિફ્ટ સિટીના વર્લ્ડ ટ્રેડ સિટી પર કાર્યવાહી શરૂ - સીબીઆઈ દ્વારા ગાંધીનગરની ગિફ્ટ સિટીની અંદર આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં દરોડાની (CBI raids in Gift City) કામગીરી અત્યારે કાર્યરત છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં (Gift City World Trade Center) દેશના અને રાજ્યના ટોચના stock broker ની રજિસ્ટર ઓફિસો પણ છે. ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના કોલ લોકેશન કૌભાંડ (National Stock Exchange Call Location Scam) મામલાની તપાસ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં પણ કરવામાં આવી રહી છે. જોકે તપાસના અંતે કેટલા પ્રમાણમાં કૌભાંડ નીકળે છે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.