ETV Bharat / city

Cabinet meeting canceled : સચિવાલય પ્રધાનો વિના સૂનું, મુખ્યપ્રધાન પણ અહીં હશે વ્યસ્ત

આવતીકાલે ગુજરાત પ્રધાનમંડળની નિયમિત બેઠકનો (Regular meeting of the Gujarat Cabinet ) દિવસ બુધવાર છે. જોકે જો કામકાજ લઇને સચિવાલયમાં (Gandhinagar Secretariat) પ્રધાનને મળવાનું પ્લાનિંગ હોય તો રદ કરવું પડશે. કારણ કે આવતીકાલ બુધવારની કેબિનેટ બેઠક રદ (Cabinet meeting canceled) કરવામાં આવી છે. શા કારણે રદ થઇ તે વાંચો અહેવાલમાં.

Cabinet meeting canceled : સચિવાલય પ્રધાનો વિના સૂનું, મુખ્યપ્રધાન પણ અહીં હશે વ્યસ્ત
Cabinet meeting canceled : સચિવાલય પ્રધાનો વિના સૂનું, મુખ્યપ્રધાન પણ અહીં હશે વ્યસ્ત
author img

By

Published : Jun 21, 2022, 9:41 PM IST

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં આયોજન થતું હોય છે. પરંતુ જે રીતે રાજ્ય સરકારે સરકારી કાર્યક્રમનું આયોજન કર્યુ છે તેને ધ્યાનમાં લઇને બુધવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠક હાલ રદ (Cabinet meeting canceled)કરવામાં આવી છે. હવે સરકારના તમામ પ્રધાનોને શાળા પ્રવેશોત્સવ 2022માં (Shala Praveshotsav 2022) જોડવામાં આવશે.

સીએમ 23 જૂને કરાવશે શાળા પ્રવેશોત્સવ - રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 23 તારીખે બનાસકાંઠાના વડગામ તાલુકાની મોવતપુરા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવનો (Shala Praveshotsav 2022)પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે વડગામ વિપક્ષને સમર્થન આપતા અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો (Independent MLA Jignesh Mevani ) મત વિસ્તાર છે અને છેલ્લા કેટલાય દિવસથી જીગ્નેશ મેવાણી ભાજપ સરકાર અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે તું તું મેંમેં થઈ રહી છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડગામમાં જ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂ કરાવશે.

આ પણ વાંચોઃ બેધારીનીતિ: આદિવાસીના સર્ટિફિકેટ માટે ભાજપના ધારાસભ્યની અનેક રજૂઆત, કમિટીનો રિપોર્ટ પોઝિટિવ છતાં નથી મળતા સર્ટિફિકેટ

બુધવારે સીએમનો સત્તાવાર કાર્યક્રમ નહીં- છેલ્લા કેટલાક દિવસથી રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના અલગ અલગ જિલ્લા તાલુકા અને શહેરોમાં પોતાના પ્રવાસ કરી રહ્યા છે. પરંતુ આવતીકાલે બુધવારના દિવસે મુખ્યપ્રધાનનો કોઇ જ સત્તાવાર કાર્યક્રમ (CM Bhupendra Patel program) નહીં હોવાનું cmo માંથી જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે આજે યોગ દિવસ હોવાના કારણે તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યોગ માટેની જવાબદારી સોંપી હતી. જ્યારે ગુરુવારથી શરૂ થતાં શાળા પ્રવેશોત્સવમાં (Shala Praveshotsav 2022)પણ રાજ્યના તમામ જિલ્લાઓમાં કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાન જવાબદારી સોંપવામાં આવી છે. જેના કારણે તમામ પ્રધાનો જે તે જિલ્લાના વિસ્તારમાં હોવાથી કેબિનેટ બેઠક રદ (Cabinet meeting canceled)કરી છે.

આ પણ વાંચોઃ Gujarat Cabinet Meeting: આજની કેબિનેટ બેઠકમાં ગીર અને ગૌમાતાના ફાયદા માટે લેવાયો નિર્ણય

અમુક પ્રધાનો જોવા મળશે સચિવાલયમાં -સચિવાલયમાં વાત કરવામાં આવે તો સોમવારે અને મંગળવારે જ મુલાકાતે આવતા હોય છે. જ્યારે બુધવારે કેબિનેટ બેઠક અને ગુરુ શુક્રવારે વહીવટી કામકાજો થતાં હોય છે. ત્યારે સચિવાલયમાં (Cabinet meeting canceled) હવે ગણતરીના પ્રધાન જોવા મળી શકે છે. આમ જેઓને ગાંધીનગર અને અમદાવાદની નજીકના જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ફાળવણી કરવામાં આવી છે તેવા જ પ્રધાનો જોવા મળી શકે છે. જ્યારે તમામ પ્રધાનો હવે સોમવારના રોજ સચિવાલયમાં (Gandhinagar Secretariat) એક સાથે જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.