ETV Bharat / city

BJP headquarters Kamalam : સુરતના પડઘા કમલમ પર, તમામ કોર્પોરેટરો અને પદાધિકારીઓને શું સોંપાયું કામ જાણો - Political Clash in Surat

આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ કાર્યાલયે વિરોધની ચીમકી આપવામાં આવેલી છે. આ ચીમકીની અસર ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલય કમલમ (BJP headquarters Kamalam) ખાતે (GMC corporators and office bearers were called to Kamalam) કંઇ જુદી રીતે દેખાઇ હતી. વધુ જાણો આ અહેવાલમાં.

BJP headquarters Kamalam : સુરતના પડઘા કમલમ પર, તમામ કોર્પોરેટરો અને પદાધિકારીઓને શું સોંપાયું કામ જાણો

author img

By

Published : May 2, 2022, 7:51 PM IST

ગાંધીનગર : સુરતમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા વિરોધ કરવા ગયા (Political Clash in Surat)ત્યારે તેઓને માર મારવામાં આવ્યા હોવાના વીડિયો સામે આવ્યા હતાં. સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોર્પોરેટર સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના કાર્યાલય ખાતે વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી હતી. ત્યારે ગાંધીનગર ખાતે ભાજપ મુખ્ય કાર્યાલયમાં કોઈપણ પ્રકારની ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કોર્પોરેટરો હોદ્દેદારો અને કાર્યકર્તાઓને કમલમ ખાતે (GMC corporators and office bearers were called to Kamalam)બોલાવાયાં હતાં. તેઓ પાસે કમલમની પહેરેદારી કરાવી રહ્યાં હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે.

3 દિવસ સુધી ભાજપના કાર્યકર્તાઓ રજા પર - ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આગામી ત્રણ દિવસ સુધી ભાજપના તમામ કાર્યકર્તાઓને રજા રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કમલમ ખાતે કોઈપણ કાર્યકર્તા ન હોવાના કારણે આમ આદમી પાર્ટીના વિરોધને ધ્યાનમાં લઈને કમલમ ખાતે ભાજપ ગાંધીનગર કોર્પોરેશનની તમામ પદાધિકારીઓને કમલમ ખાતે બોલાવવામાં આવ્યા હતાં. કોઇ પણ પ્રકારનો વિરોધ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવે તો એનો ડિફેન્સ કરતા ફાવે તે હેતુથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગાંધીનગર જિલ્લા ભાજપના તમામ પદાધિકારીઓ કમલમ ખાતે (GMC corporators and office bearers were called to Kamalam)રાખવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ Bail Granted To AAP Women Protesters : 28 મહિલાઓના કોર્ટમાં જામીન મંજૂર, 62 કાર્યકરો માટે જામીન અરજી મૂકાઈ

અગાઉ આપ પાર્ટીના આગેવાનો કમલમમાં ઘૂસીને કર્યો હતો વિરોધ - ભૂતકાળની વાત કરવામાં આવે તો બિન સચિવાલયનું પેપર સોશિયલ મીડિયામાં ફૂટતા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશની મુખ્ય કાર્યાલય કમલમ પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અંદર ઘૂસીને વિરોધ કર્યો હતો. ત્યારે પણ ખૂબ જ મોટો હોબાળો થયો હતો. આમ આવી ઘટના ફરીથી બને નહીં તેને ધ્યાનમાં લઈને કમલમ ખાતે ગાંધીનગર જિલ્લા અને કોર્પોરેશનના આગેવાનો અને કાર્યકર્તાઓને અગાઉથીને બોલાવી લેવામાં આવ્યા હતાં. જેથી આવી ફરીથી ઘટના બને તો તેનું ડિફેન્સ કરી શકાય.

આ પણ વાંચોઃ AAP leader Ishudan Gadhvi surrenders : ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર થયાં, લાઈ ડિક્ટેશન ટેસ્ટની માગ

પોલીસની 3 ગાડીઓ હાજર - અમદાવાદની ભાજપ ઓફિસ ખાતે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો ત્યારે ગાંધીનગર મુખ્ય કાર્યાલયની વાત કરવામાં આવે તો કમલમ ખાતે પણ ગાંધીનગર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આમ કમલમ ની બહાર પોલીસની ગાડીઓ સતત ઉભી રાખવામાં આવી હતી આ સાથે જ ગાંધીનગર મ્યુ. કોર્પોરેશન તમામ કોર્પોરેટરો અને તેમના કાર્યકર્તાઓ અને ભાજપના આગેવાનો કમલમની (GMC corporators and office bearers were called to Kamalam) અંદર રહેવાની સૂચના આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.