ETV Bharat / city

Achievement of Gujarat: દેશની કુલ નિકાસમાં ગુજરાતનો 25 ટકા ફાળો, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સમાં ગુજરાત બીજી વખત પ્રથમ ક્રમાંકે - ગુજરાતની કુલ નિકાસ

નીતિ આયોગે બહાર પાડેલા (NITI Aayog Index) એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સ 2021માં સમગ્ર દેશમાંથી ગુજરાત પ્રથમ ક્રમાંકે (Gujarat ranks first in Export Preparedness Index) આવ્યું છે. આ સાથે જ ગુજરાતે વધુ એક સિદ્ધિ હાંસલ (Achievement of Gujarat) કરી છે.

Achievement of Gujarat: દેશની કુલ નિકાસમાં ગુજરાતનો 25 ટકા ફાળો, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સમાં ગુજરાત બીજી વખત પ્રથમ ક્રમાંકે

author img

By

Published : Mar 26, 2022, 9:31 AM IST

ગાંધીનગરઃ નીતિ આયોગે શુક્રવારે પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ 2021ની જાહેરાત કરી હતી. તેમાં જેમાં સમગ્ર દેશમાં ગુજરાતનું પ્રથમ સ્થાન (Gujarat ranks first in Export Preparedness Index) આવ્યું છે. નીતિ આયોગે બહાર પાડેલા એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સ 2021માં દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 78.86નો સૌથી વધુ માનાંક ગુજરાતે પ્રાપ્ત કર્યો છે.

આત્મનિર્ભર ભારતનો મુખ્ય આધારસ્તંભ - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના વિકાસ માટે મુખ્ય આધારસ્તંભ તરીકે અલગ-અલગ સ્તરે નિકાસને (Total exports of Gujarat) વેગ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. નીતિ આયોગ દ્વારા સ્થાપિત નિકાસ તૈયારી સૂચકાંક (EPI) પર ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ગુજરાત આ પહેલમાં નોંધપાત્ર યોગદાન આપનારૂ રાજ્ય બન્યું છે. EPIની બીજી આવૃત્તિ માટે શુક્રવારે 25 માર્ચે રાજ્યવાર રેન્કિંગ બહાર (Gujarat ranks first in Export Preparedness Index) પાડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- CM Bhupendra Patel in Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે આ ગામના લોકોને આપી સરપ્રાઇઝ, લીધી ઓચિંતી મુલાકાત

સતત બીજી વાર ગુજરાત પ્રથમ - ગુજરાતે આ રેન્કિંગમાં સતત બીજી વખત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મ્હાત આપી છે. આ સાથે ફરી એક વાર ઉચ્ચ ગુણવત્તાની સપ્લાય ચેઈન અને ઓછા ખર્ચે લોજિસ્ટિક્સની પોતાની આગવી ક્ષમતાઓ પૂરવાર કરીને ગુજરાતે ગૌરવ સિદ્ધિ (Achievement of Gujarat ) મેળવી છે. આ બાબત નિકાસની (Total exports of Gujarat) આગેવાની હેઠળની વૃદ્ધિને વેગ આપવા માટે મહત્વપૂર્ણ છે. ગુજરાતે એકસપોર્ટ પ્રિપર્ડનેસ ઈન્ડેક્સની આકારણીના 4 મુખ્ય સ્તંભો અને 11 પેટાસ્તંભોમાં એકંદરે અગ્રીમ સ્થિતિ મેળવી છે.

આ પણ વાંચો- Maharo Maan Rajasthan : સુરતમાં લાખો રાજસ્થાની કરશે શક્તિપ્રદર્શન, "મ્હારો માન રાજસ્થાન" કાર્યક્રમમાં જાણો કોણ રહેશે હાજર

આધાર સ્તંભોમાં વિવિધ મુદ્દાને આવરી લેવાયા - આ આધાર સ્તંભોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી, ફાઈનાન્સ સુધી પહોંચ, નિકાસ પ્રમોશન પોલિસી વગેરેને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીઝ ટીમે યોગ્ય માળખું સુનિશ્ચિત કરવા મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમ જ MSME, વેપારીઓ, મોટા ઉદ્યોગો અને નિકાસલક્ષી એકમો માટે સહાયક પદ્ધતિ (Gujarat ranks first in Export Preparedness Index) અપનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021-22ના વર્ષમાં USD 400 બિલિયનની નિકાસ હાંસલ કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્‍યાંક નક્કી કર્યો હતો. તે ભારતે 23મી માર્ચ 2022ના રોજ હાંસલ કર્યો છે.

ગુજરાતનો ફાળો - આ સિદ્ધિમાં (Achievement of Gujarat) ગુજરાતનો ફાળો સૌથી વધુ એટલે કે, દેશની નિકાસમાં (Total exports of Gujarat) 25 ટકાથી વધુનો રહ્યો છે. ગુજરાતે USD 101.2 બિલિયન સુધીનો ફાળો દેશની કુલ નિકાસમાં જાન્યુઆરી 2022 સુધીમાં આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.