ETV Bharat / city

AAP Congress Workers Vadodara: ગુજરાતમાં કોંગ્રેસ અને AAPની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ, 200 કાર્યકરો ભાજપમાં જોડાયા - પંજાબમાં આમ આદમી પાર્ટી

ગાંધીનગરમાં કમલમ ખાતે AAP અને કોંગ્રેસના 200થી કાર્યકરો (AAP Congress Workers Vadodara)એ ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહમંત્રી અને બરોડા ડેરીના ડિરેક્ટર સતીશ મકવાણા પણ BJPમાં શામેલ થયા છે. તો વડોદરા વિધાનસભાના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ જયશ્રી ગોહિલ પણ ભાજપમાં જોડાયા છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને AAPની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ, 200 કાર્યકરો ભાજપમાં જોડાયા

author img

By

Published : Apr 4, 2022, 7:48 PM IST

ગાંધીનગર: ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ (kamalam bjp office gandhinagar) ખાતે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને ભાર્ગવ ભટ્ટની ઉપસ્થિતિમાં વડોદરા (AAP Congress Workers Vadodara) જિલ્લાના આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના આગેવાનો ભાજપ (Congress Workers Joined BJP)માં જોડાયા હતા.

પ્રદીપસિંહ વાઘેલાએ આમ આદમી પાર્ટી પર ચાબખા વીંઝ્યા.

200 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા- AAP અને કોંગ્રેસના 200થી વધુ કાર્યકરોએ કમળ પકડતાં ગુજરાતમાં પગ જમાવવા મથી રહેલી આમ આદમી પાર્ટી (AAP In Gujarat) અને ફરી ઊભી થવાની મથામણ કરી રહેલી કોંગ્રેસને (Congress In Gujarat) મોટો ફટકો પડ્યો છે.

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022 : આપ ગુજરાત પ્રભારી ડોક્ટર સંદીપ પાઠકનો 58 બેઠક પર જીતનો દાવો

કોણ કોણ જોડાયા?- આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહમંત્રી અને બરોડા ડેરીના ડિરેક્ટર (Director of Baroda Dairy) સતીશ મકવાણા, વડોદરા વિધાનસભાના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ જયશ્રી ગોહિલ સહિત આશરે 200થી વધારે કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહમંત્રી ભાજપમાં જોડાયા.

આ પણ વાંચો: ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો રાજકીય સ્ટંટ? પાર્ટી પ્રવક્તા નિકીતા રાવલને લઈ વિવાદ

પ્રદીપસિંહ વાઘેલાના આમ આદમી પાર્ટી પર ચાબખા- ભાજપના પ્રદેશ મહામંત્રી (BJP's state general secretary) પ્રદીપસિંહ વાઘેલાએ આમ આદમી પાર્ટી પર ચાબખા વીંઝતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીને પંજાબ (AAP In Punjab)માં સત્તામાં આવે 5 દિવસ થયા છે. ત્યારે ખેડૂતો ઉપર તેમણે લાઠીચાર્જ (Lathi charge On Farmers In Punjab) કર્યો છે. દેશ વિરોધી તત્ત્વો સાથે આમ આદમી પાર્ટી હંમેશા ઊભી રહી છે. આવી પાર્ટી છોડીને જે લોકો ભાજપમાં જોડાયા છે, તેમની શક્તિનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.