ETV Bharat / city

છેલ્લા 2 માસમાં માસ્કને લીધે સરકારને 45 કરોડની આવક - gandhinagar daily updtaes

રાજ્યમાં માર્ચ, એપ્રિલ અને મે માસમાં કોરોનાની ત્રીજી લહેર ત્રાટકી હતી. ત્યારે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો, પણ મે મહિનાથી રાજયમાં ધીમે-ધીમે કોરોનાના પોઝિટિવ કેસનો આંક નીચે તરફ ગયો અને છેલ્લા 1 માસથી હવે રોજના 50થી ઓછા કેસો સામે આવ્યા ત્યારે લોકોમાં ફરી કોરોનાનો ડર ગુમ થયો છે. ત્યારે જાહેરમાં માસ્ક વગર ફરતા અને જાહેરમાં થુંકતા લોકો વિરુદ્ધ રાજ્યની પોલીસ દ્વારા 45,17,20,500ની રકમની વસુલાત કરવામાં આવી છે.

છેલ્લા 2 માસમાં માસ્કને લીધે સરકારને 45 કરોડની આવક

author img

By

Published : Aug 4, 2021, 4:28 PM IST

  • રાજ્યમાં છેલ્લા 2 માસમાં દંડની આવક થઈ જાહેર
  • રાજ્યમાં જૂન અને જુલાઈમાં 45 કરોડથી વધુનો દંડ વસુલયો
  • માસ્ક અને જાહેરમાં થુંકવા બદલ સરકારે 45 કરોડ વસુલયા

ગાંધીનગર: દેશમાં કોવિડ 19ની બીમારીથી બચવા માટે કેન્દ્ર સરકારે ફરજીયાત માસ્ક, સામાજિક અંતર અને વારંવાર હાથને સેનેતાઈઝ કરવાના નિયમો બનાવવામાં આવ્યા છે. જ્યારે જાહેરમાં માસ્ક વગર ફરતા લોકો વિરુદ્ધ પણ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં માસ્ક વગર ફરતા લોકો વિરુદ્ધ પોલીસને દંડ વસુવાની સત્તા આપવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ફક્ત છેલ્લા 2 જ માસમાં 45 કરોડથી વધુનો દંડ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

45 કરોડનો દંડ ફક્ત 2 મહિનામાં વસુલયો

રાજ્યમાં માર્ચ એપ્રિલ અને મે માસમાં કોરોનાની ત્રીજી લહેર ત્રાટકી હતી. ત્યારે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો, પણ મે મહિનાથી રાજયમાં ધીમે-ધીમે કોરોનાના પોઝિટિવ કેસનો આંક નીચે તરફ ગયો અને છેલ્લા 1 માસથી હવે રોજના 50થી ઓછા કેસો સામે આવ્યા ત્યારે લોકોમાં ફરી કોરોનાનો ડર ગુમ થયો છે. ત્યારે જાહેરમાં માસ્ક વગર ફરતા અને જાહેરમાં થુંકતા લોકો વિરુદ્ધ રાજ્યની પોલીસ દ્વારા 45,17,20,500ની રકમની વસુલાત કરવામાં આવી છે. જ્યારે સૌથી વધુ દંડ અમદાવાદ શહેરમાં વસૂલાયો છે. જ્યારે સૌથી ઓછો દંડ રાજ્યના પાટનગરમાં વસૂલાયો છે.

ક્યાં કેટલો દંડ વસુલવામાં આવ્યો

શહેરજૂન માસનો દંડજુલાઈ માસનો દંડ 2 માસનો કુલ દંડ શહેરજૂન માસનો દંડજુલાઈ માસનો દંડ 2 માસનો કુલ દંડ
અમદાવાદ શહેર6,61,23,000 4,11,08,00010,72,31,000સાબરકાંઠા 5767000 513700010904000
સુરત શહેર254090001630100041710000 મહેસાણા 7831000 506500012896000
વડોદરા શહેર1,71,88,00096,81,000 26869000વડોદરા ગ્રામ્ય496500011880006153000
રાજકોટ શહેર4129050024339000 65629500 ભરૂચ 465100025040007155000
અમદાવાદ ગ્રામ્ય 45450002435000 6980000નર્મદા 824000878000 1702000
આણંદ 4143000 1636000 5779000છોટાઉદેપુર 206900014870003556000
ખેડા 7133000475300011886000પંચમહાલ 4997000 24460007443000
ગાંધીનગર2479000 2820002771000મહીસાગર 21690008340003003000
અરવલ્લી 2026000871000 2897000દાહોદ 349700018790005376000
શહેરજૂન માસનો દંડજુલાઈ માસનો દંડ 2 માસનો કુલ દંડ શહેરજૂન માસનો દંડ જુલાઈ માસનો દંડ 2 માસનો કુલ દંડ
વલસાડ2648000 1530000 4178000ગીર-સોમનાથ 24170002161000 4578000
નવસારી 24860001571000 4057000પોરબંદર 1202000 429000 1631000
ડાંગ451000 11130001564000સુરત ગ્રામ્ય 6827000438100011208000
તાપી 254500017130004258000જૂનાગઢ266100023710005038000
રાજકોટ ગ્રામ્ય 6043000 31020009145000ભાવનગર8194000652000014774000
મોરબી 499900033660008365000બોટાદ 22470007610003008000
જામનગર6356000422500010581000અમરેલી 998000 703000 1701000
દેવભૂમિ દ્વારકા1144000 860000 2004000કચ્છ-ભૂજ 28950001784000 4679000
સુરેન્દ્રનગર27490001391000 4140000કચ્છ પૂર્વ 2068000805000 2873000
શહેરજૂન માસનો દંડજુલાઈ માસનો દંડ2 માસનો કુલ દંડ શહેરજૂન માસનો દંડજુલાઈ માસનો દંડ2 માસનો કુલ દંડ
બનાસકાંઠા
88510005349000 14200000પશ્વિમ રેલ્વે અમદાવાદ 1304000 792000 2096000
પાટણ 3069000 16820004751000પશ્વિમ રેલ્વે વડોદરા2056000 1165000 3221000

મેં મહિના થી દંડમાં તબક્કાવાર ઘટાડો

રાજ્યમાં મે માસની સરખામણીએ જોઈએ તો તબક્કાવાર દંડની રકમમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. એટલે કે પ્રજામાં માસ્ક પ્રત્યે જાગૃતિ આવી છે. જો મે માસની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાંથી કુલ 37 કરોડ જેટલો દંડ વસૂલાયો છે. જ્યારે જૂન માસમાં આ રકમમાં ઘટાડો થઈ 28 કરોડ સુધી પહોંચ્યો અને બાદમાં જુલાઈ માસમાં આ રકમ 17 કરોડ સુધી પહોંચી છે.

આ પણ વાંચો: ભાવનગર શહેર જિલ્લાના 23 પોલીસ સ્ટેશને માસ્કનો 1,22,869 દંડ વસૂલાયો

અમદાવાદ શહેરમાં વધુ દંડ

જૂન અને જુલાઇ માસ દરમિયાન અમદાવાદ શહેરમાં 6,61,23,000 જૂન મહિના અને જુલાઈમાં 4,11,08,000નો દંડ થઈને કુલ 2 માસમાં 10,72,31,000 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જ્યારે ગાંધીનગરમાં 24,79,000 જૂન માસમાં અને જુલાઈ માસમાં- 2,82,000 કરીને કુલ 2 માસમાં 27,71,000 નો રાજ્યમાં સૌથી ઓછો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આમ, એકંદરે રાજ્યમાં સૌથી વધારે અમદાવાદ શહેરમાં દંડની વસૂલાત થઈ છે જ્યારે પાટનગર ગાંધીનગરમાં સૌથી ઓછો દંડ વસૂલાયો છે.

આ પણ વાંચો: Kullu પ્રશાસનનો આદેશઃ આમ કરશો તો થશે 5000 સુધીનો દંડ, મોટીસંખ્યામાં ટુરિસ્ટ ફરવા આવતાં ચેતવણી

વર્ષ 2020 થી 270 કરોડ નો દંડ વસુલ કરવામાં આવ્યો

ગુજરાતમાં દંડ ની વસૂલાત બાબતે એડીજીપી નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, રાજયમાં જ્યારથી કોરોનાની શરૂઆત થઈ છે. ત્યારથી આજ દિવસ સુધીમાં કુલ 270 કરોડ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.