ETV Bharat / city

ગુજરાતમાં જોવા મળી ટ્રિપલ તલાકની ઘટના, વૉટ્સએપ પર આપ્યા તલાક - valsad

વલસાડ :  જિલ્લામાં આવેલા ઉંમરગામ તાલુકાના સંજાણમાં રેહતી એક  મુસ્લિમ મહિલાને તેનો પતિ, સસરા અને સાસુ શારિરીક માનસિક ત્રાસ આપી માર મારતા હતા. સાથે કુવામાં ફેંકવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણ વાર તલાક તલાક તલાક લખીને વોટ્સઅપ પર મેસેજ આપતા મુસ્લિમ મહિલાએ પોતાના પતિ, સસરા અને સાસુ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

divorceલ્યો બોલો..વોટ્સએપમાં ત્રણવાર તલ્લાક લખીને મુસ્લિમ યુવકે મહિલાને આપ્યા તલ્લાક
author img

By

Published : Jun 16, 2019, 7:00 PM IST

Updated : Jun 17, 2019, 12:20 PM IST

ઉંમરગામ તાલુકાના સંજાણ બંદર ખાતે રહેતી ફરિયાદી મહિલા ફરહીન જૈલુન જાવેદ કાલીયાએ તેના પતિ તોહમતદાર જૈલુન જાવેદ ઉમરમીયા કાલીયા, સસરા જાવેદ ઉમરમીયા કાલીયા અને સાસુ નફીસા વિરુદ્ધ ઉંમરગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલા પર શારીરિક માનસિક ત્રાસકરીને તેને અવાર નવાર માર મારતા હતા. સાથે જ મહિલાની નણંદને છોકરા થતા ન હોવાથી મહિલાનો છોકરો રફાનને દત્તક આપી દેવા જણાવતા તેણીએ દત્તક આપવાની ના પાડી હતી. ત્યારે મહિલાનો પતિએ તેણીની ગેરહાજરીમાં તેમજ સહમતી વિના મુસ્લિમ સમાજના સરીયત મુજબ ત્રણ વાર તલ્લાક,તલ્લાક,તલ્લાક વોટ્સએપમાં મેસેજ મોકલ્યો હતો.

પોલીસે તોહમતદાર પતિ જૈલુન જાવેદ ઉંમરમીયા કાલીયા, સસરા જાવેદ ઉમરમીયા કાલીયા અને સાસુ નફીસા વિરુદ્ધ IPC કલમ 498એ 323,506(2)114 અને મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ )ઓડીનેશન 2018 સેક્સન 4 મુજબ ગુનો નોંધી વધુ તપાસ ઉંમરગામ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Slug :- વલસાડના સંજાણમાં મુસ્લિમ મહિલાને પતિએ વોટ્સએપથી આપ્યા તીન તલાક, પોલીસ ફરીયાદ

Location :- ઉમરગામ

ઉમરગામ :- વલસાડ જિલ્લાના સંજાણની મુસ્લિમ મહિલાએ તેના પતિ સસરા અને સાસુ વિરુદ્ધ શારિરીક માનસિક ત્રાસ આપી માર માર્યાની અને ત્રણ વાર તલાક વોટ્સઅપ ઉપર આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. 

ઉમરગામ તાલુકાના સંજાણમાં રેહતી એક  મુસ્લિમ મહિલાને તેનો પતિ, સસરો અને સાસુ શારિરીક માનસિક ત્રાસ આપી માર મારતા હોઈ અને કુવામાં ફેંકવાની જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણ વાર તલાક તલાક તલાક લખી વોટ્સઅપ ઉપર મેસેજ આપતા મુસ્લિમ મહિલાએ પોતાના પતિ સસરા અને સાસુ વિરુદ્ધ   પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ઉમરગામ તાલુકાના સંજાણ બંદર ખાતે રહેતી ફરિયાદી મહિલા ફરહીન જૈલુન જાવેદ કાલીયાએ તેના પતિ તોહમતદાર જૈલુન જાવેદ ઉમરમીયા કાલીયા, સસરા જાવેદ ઉમરમીયા કાલીયા અને સાસુ નફીસા રહેવાસી સંજાણ બંદર વિરુદ્ધ ઉમરગામ પોલીસમાં આવી ફરિયાદ નોંધાવી છે

 કે, ઉપરોક્ત આરોપીઓ એકબીજાની મદદગારી કરી તેને શારીરિક માનસિક ત્રાસ આપી અવાર નવાર માર મારતા અને કુવામાં નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને તેની નણંદને છોકરા થતા ન હોઈ જેથી તેનો છોકરો રફાનને દત્તક આપી દેવા જણાવતા તેણીએ દત્તક આપવાની ના પાડતા આરોપી તેનો પતિ જેલુંન જાવેદ ઉમરમીયા કાલીયા તેણીની ગેરહાજરીમાં તેમજ સહમતી વગર મુસ્લિમ સમાજના સરીયત મુજબ ત્રણ વાર તલાક,તલાક,તલાક વોટ્સએપમાં આપી ગુનો કર્યો હોઈ મારી તેમની વિરુદ્ધ ફરિયાદ છે. તે મતલબની ફરિયાદ ઉમરગામ પોલીસમાં નોંધાવી છે.

પોલીસે તોહમતદાર પતિ જૈલુન જાવેદ ઉમરમીયા કાલીયા,સસરા જાવેદ ઉમરમીયા કાલીયા અને સાસુ નફીસા વિરુદ્ધ આઇપીસી કલમ 498એ 323,506(2)114 અને મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ )ઓડીનેશન 2018સેક્સન 4મુજબ ગુનો નોંધી વધુ તપાસ ઉમરગામ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Photo net image
Last Updated : Jun 17, 2019, 12:20 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.