ETV Bharat / city

Violation of Covid guideline in Bhavnagar : સરકારી કચેરીઓમાં માસ્કના નિયમ કાને ટીંગાડવા જેટલા,પ્રજાને દંડ તો આમનું શું ?

ભાવનગર મહાનગરપાલિકામાં આવતાં લોકો અને સરકારી કર્મચારી પણ માસ્ક વગર આવે છે. જોકે કોઈ દંડ નથી કરવામાં આવતો. માસ્ક (Mask Protection) અંગેની બેકાળજી (Violation of Covid guideline in Bhavnagar) ભારે પડી શકે છે.

Violation of Covid guideline in Bhavnagar : સરકારી કચેરીઓમાં માસ્કના નિયમ કાને ટીંગાડવા જેટલા,પ્રજાને દંડ તો આમનું શું ?
Violation of Covid guideline in Bhavnagar : સરકારી કચેરીઓમાં માસ્કના નિયમ કાને ટીંગાડવા જેટલા,પ્રજાને દંડ તો આમનું શું ?
author img

By

Published : Jan 20, 2022, 6:32 PM IST

ભાવનગર: શહેરમાં માસ્કના નામે મહાનગરપાલિકા (Bhavnagar Corporation) અને પોલીસ બંને દંડ ફટકારી રહી છે. માસ્ક જો સરકારી કર્મચારીઓ જ ન પહેરે તો શું સમજવું. હા અમે સરકારી કચેરીઓમાં મુલાકાત લીધી તો ક્યાંક માસ્ક (Violation of Covid guideline in Bhavnagar) જ ન હતા તો ક્યાંક માસ્ક (Mask Protection) કાને ટીંગાડેલા હતાં. માસ્કનો નિયમ શું પ્રજા માટે છે દંડ પૂરતો ? આ સવાલ આજે લોકોમાં પણ ઉઠી રહ્યો છે.

મોટા ભાગે કચેરીઓમાં માસ્કની સ્થિતિ જોવા જેવી સામે આવી હતી

મોટાભાગની કચેરીઓમાં માસ્ક અંગે બેકાળજી

ભાવનગર શહેરમાં માસ્ક ન પહેરનાર સામે કડક કાર્યવાહી કરીને દંડ આપવામાં આવે છે. પરંતુ સરકારી કચેરીઓમાં માસ્કની સ્થિતિ શું એ જાણવાનો પ્રયાસ ETV BHARAT એ કર્યો હતો. મોટા ભાગે કચેરીઓમાં માસ્કની સ્થિતિ (Violation of Covid guideline in Bhavnagar)જોવા જેવી સામે આવી હતી.

આ પણ વાંચોઃ Corona In Gujarat: કોરોનાથી બચવા માટે ધ્યાનમાં રાખજો ડૉ. દિલીપ માવળંકરનીઆ 5 વાતો

જિલ્લા પંચાયતમાં માસ્ક પહેરનાર કર્મચારીઓ કેટલા

ભાવનગર શહેરમાં એક કરોડ ઉપરનો દંડ બે લહેર ગયા બાદ તંત્રએ માસ્કનો ઉઘરાવી લીધો છે. આજે પણ સામાન્ય માણસ માસ્ક ના પહેરે તો 500 અથવા 1000 નો દંડ લેવામાં આવે છે અને પ્રજામાં જાગૃતિ નહીં હોવાનું નેતાઓ અને અધિકારીઓમાં ચર્ચાતું હોય છે. પરંતુ ETV BHARAT એ આ જ સરકારી કર્મચારીઓ પોતાની કચેરીમાં કેવું પાલન છે તેની ચકાસણી કરી હતી. ભાવનગર જિલ્લા પંચાયતમાં કચેરીઓમાં મોટાભાગે કર્મચારીના મોંઢા પર માસ્ક (Violation of Covid guideline in Bhavnagar) ન હતાં. જિલ્લા પંચાયતમાં બે ડોઝ લીધા વગરના વ્યક્તિને એન્ટ્રી નથી પણ કચેરીમાં માસ્ક ના પહેરે તેના માટે કોઈ આદેશ કે સૂચન જોવા નથી મળ્યાં.

આ પણ વાંચોઃ Corona Cases in World: લોકોએ હંમેશા માસ્ક પહેરવા પડશે એ શક્ય નથી:એન્થોની ફૌસી

મહાનગરપાલિકામાં માસ્કની સ્થિતિ અને આવનાર લોકોની જાગૃતિ

ભાવનગર જિલ્લા પંચાયત કરતા મહાનગરપાલિકામાં થોડી કર્મચારીઓમાં જાગૃતિ જોવા મળી હતી. પરંતુ કેટલાક કર્મચારીઓ માસ્ક કાને લગાડ્યું હતું પણ માસ્ક નાકથી નીચે દાઢીના ભાગે રાખી નાક (Violation of Covid guideline in Bhavnagar) ખુલ્લું રાખ્યું હતું. એટલે વાયરસને ખુલ્લું આમંત્રણ માની શકાય. મહાનગરપાલિકામાં કેટલાક આવતા લોકો માસ્ક વગરના જોવા મળતા હતાં. જોકે મહાનગરપાલિકામાં પણ બે ડોઝ વાળાને આવવાનો આદેશ છે. પ્રજાને દંડ કરવા (Bhavnagar Corporation) મહાનગરપાલિકાની માસ્કની ટીમ પણ છે પણ મહાનગરપાલિકામાં આવતા અને સરકારી કર્મચારીઓમાં માસ્ક વગર આવતા લોકોને કોઈ દંડ નથી કરવામાં આવતો. પ્રજાને દંડ કરવાને બદલે માસ્ક (Mask Protection) આપી જાગૃતિ લાવવાનો બદલે દંડ કરવાની નીતિ ક્યાંક સરકાર અને તંત્રની ખોટી હોવાની પણ ચર્ચા થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.