ETV Bharat / city

ભાવનગરના વિમલ કામ્બડની KBCમાં થઈ પસંદગી, જીવનસફર અને પરિવાર વિશે જાણો

સૌવ કોઈ જ્ઞાનના ભંડાર ધરાવતા લોકો કૌન બનેગા કોરોડપતિ શો માં Kaun Banega Crorepati Show પહોંચવાની ઇચ્છા ધરાવતા હોય છે, ત્યારે ભાવનગરના નાની ઉંમરના વિમલ કામ્બડની KBCમાં પસંદગી થઈ ગઈ છે. વિમલ કામ્બડ અમિતાબ બચ્ચન સાથે હોટ શીટ પર જોવા મળશે.

author img

By

Published : Aug 14, 2022, 8:19 PM IST

ભાવનગરના વિમલ કામ્બડની KBCમાં થઈ પસંદગી, જીવનસફર અને પરિવાર વિશે જાણો
ભાવનગરના વિમલ કામ્બડની KBCમાં થઈ પસંદગી, જીવનસફર અને પરિવાર વિશે જાણો

ભાવનગર શહેરના મધ્યમ વર્ગના વિમલ કામ્બડે Vimal of Bhavnagar was selected in KBC અથાગ મહેનત પછી કૌન બનેગા કોરોડપતિ શો માં (Kaun Banega Crorepati Show) પહોંચવાની ઇચ્છા પૂર્ણ કરી છે. આગામી 16 અને 17 તેનો શો જાહેર થવાનો છે. જો કે શોની ગુફતેગુ વિમલ ગાઈડલાઈનના કારણે જાહેર કદી શક્યો નથી, પરંતુ જાહેર પ્રોમો દ્વારા વિમલ કામ્બડ પોતાના લગ્નબમતે કન્યાની ચર્ચા કરતો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. ETV BHARAT એ ખાસ મુલાકાત વિમલની લીધી હતી અને તેના પરિવાર વિશે માહિતી મેળવી હતી.

આ પણ વાંચો પોલીસ વિભાગને લઇને રાજ્ય સરકારે કરી અગત્યની જાહેરાત

KBCના સ્પર્ધક વિમલ કામ્બડનું પરિવાર ભાવનગરનો વિમલ કામ્બડ KBC ના હોટ શીટ પર બેસીને મધ્યમ વર્ગના યુવાને ભારતની સૌથી મોટી સેલિબ્રિટી સાથે જિંદગીની પળો વિતાવી છે. આગામી 16 ઓગસ્ટ વિમલ કામ્બડ હોટ શીટ પર હશે, ત્યારે ETV BHARAT વિમલના ઘરે પોહચ્યું હતું. વિમલના પરિવાર સંયુક્ત કુટુંબ ધરાવે છે. માતાપિતા અને ભાઈ બહેન ચાર લોકોનો પરિવાર છે. બહેન નાની છે પણ કુટુંબમાં મોટીબા, કાકા, દાદા અને તેમના પરિવારના સભ્યો છે. નાના બાળકો વચ્ચે કાકા વિમલ હસીને આનંદ લૂંટે છે.

વિમલ કામ્બડ શુ કહે છે KBC મામલે પોતાના મુખે ભાવનગરમાં રહેતા વિમલ કામ્બડના ઘરે ETV BHARAT પોહચ્યું હતું. વિમલે ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મધ્યમ વર્ગનક કોઈ પણ વ્યક્તિને કોઈ સેલિબ્રિટી સાથે રહેવાની અને એના સુખદુઃખની વાત કરવાની ઈચ્છા હોય છે જે પૂર્ણ થઈ છે. મે M.COM સુધી અભ્યાસ કર્યો છે. છેલ્લા પાંચ વર્ષથી તૈયારી કરતો હતો અને ત્રણ વખત નિષ્ફળ થયા બાદ ચોથી વખત KBCમાં પોહચવામાં સફળ થયો છુ. હાલ કોર્ટમાં નોકરી છે તેમ પ્રમોશન મેળવવાની અને આગળ કંપીટેટિવ એક્ઝામ આપીને આગળ વધવાની છે.

આ પણ વાંચો Har Ghar Tringa સોમનાથ મંદિર પણ રંગાયુ રાષ્ટ્રભક્તિના રંગમાં, જૂઓ અદભૂત્ માહોલ

પિતાની વ્યથા અને બહેનની ઈચ્છા વિમલથી ભાવનગરમા 28 વર્ષીય વિમલ KBC માં પહોંચતા શહેરમાં તેની ચર્ચા છે. વિમલના પિતા નારણભાઇએ જણાવ્યું હતું કે, તેઓ B.A, B.ed કર્યું છે પણ નોકરી નહિ મળતા શૈશવ સંસ્થામાં કામ કર્યું અને બાદમાં હાલ એક ખાનગી કમ્પનીમાં કામ કરૂં છું. પહેલેથી પરિસ્થિતિ મધ્યમ રહી ત્યારે વિમલથી એક સારી નોકરીની અપેક્ષા હતી જે તેંને મેળવી લીધી છે. હવે આગળ વધશે તેવી અપેક્ષા છે. વિમલની બહેન શિવાનીએ હસતા હસતા જણાવ્યું હતું કે, બસ હવે એક સ્કૂટર અપાવી દે ભાઈ તેમજ ભાઈની KBC ની મહેનત અને નોકરી જોઈને હું પણ કાંઈક કરવા માગું છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.