ETV Bharat / city

ભાવનગરની સ્કુલમાં પાણીના ટાંકાનો સ્લેબ તુટતા વિદ્યાર્થીઓ ખાબક્યા ટાંકામાં, સમગ્ર ઘટના થઇ CCTVમાં કેદ - ભાવનગરની શાળાનો વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

ભાવનગરની નગર પ્રાથમિક શાળાના પટાંગણમાં અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાનો સ્લેબ તૂટી (Water Tank slab broke in the Kendravarti School) પડ્યો હતો. ત્યારે અહીં રમી રહેલો એક બાળક ટાંકામાં ખાબક્યો (Bhavnagar school student injured) હતો. જોકે, સદનસીબે તે બચી ગયો હતો. આ સાથે જ શાળાની બેદરકારી સામે (School negligence in Bhavnagar) આવી હતી.

School negligence in Bhavnagar: કેન્દ્રવર્તી શાળામાં પાણીના ટાંકાનો સ્લેબ તૂટતા વિદ્યાર્થી પડ્યો ખાડામાં, ઘટના CCTVમાં કેદ

author img

By

Published : Mar 31, 2022, 10:01 AM IST

Updated : Mar 31, 2022, 12:28 PM IST

ભાવનગરઃ શહેરમાં એક નગર પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારી સામે (School negligence in Bhavnagar) આવી છે. અહીં શાળાના પટાંગણમાં પાણીનો અંડરગ્રાઉન્ડ ટાંકો આવેલો છે. જોકે, વિદ્યાર્થીઓ અહીં રમી રહ્યા હતા. તે જ સમયે ટાંકાનો સ્લેબ તૂટી પડતા એક બાળક (Water Tank slab broke in the Kendravarti School) ખાડામાં પડી ગયો હતો. જોકે, સદનસીબે તે બચી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ઘટના થઇ CCTVમાં કેદ

એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને બચાવ્યો - શહેરમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાનો સ્લેબ તૂટ્યો (Water Tank slab broke in the Kendravarti School) અને એક વિદ્યાર્થી ખાબકતા બીજાએ હાથ આપીને બહાર કાઢી લીધો હતો. બનાવ બાદ શિક્ષણ સમિતિ હરકતમાં આવી અને આચાર્ય પાસે ખૂલાસો માગ્યો છે. તો આ તરફ પ્રશ્ન એ છે કે, આવા ટાંકા કેટલા અને તેની કાળજી શું લેવાય છે?

ઘટના CCTVમાં કેદ
ઘટના CCTVમાં કેદ

ક્યાં શાળામાં પાણીનો ટાંકાનો સ્લેબ તૂટયો અને પછી શું - ભાવનગરની શાળાઓ શરૂ થઈ છે. ત્યારે ભરતનગરમાં આવેલી કેન્દ્રવર્તી શાળામાં (School negligence in Bhavnagar) બપોરના સમયે રિસેસના સમયે બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન મેદાનમાં અંડરગ્રાઉન્ડ પાણીનો ટાંકા પર વિદ્યાર્થીઓ દોડાદોડી કરતા હતા. ત્યારે અચાનક જ ટાંકાનો સ્લેબ (Water Tank slab broke in the Kendravarti School) તૂટ્યો અને એક વિદ્યાર્થી તેમાં ખાબક્યો અને લટકાઈ ગયો. જ્યારે તેની આગળ રહેલા વિદ્યાર્થીએ સમયસૂચકતા વાપરીને તરત તેને હાથ આપી બહાર ખેંચી લીધો હતો. જોકે, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. બનાવ બાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

આચાર્યને નોટિસ અને ખુલાસો મગાયો
આચાર્યને નોટિસ અને ખુલાસો મગાયો

આ પણ વાંચો- Valsad Civil Hospital : સિવિલ હોસ્પિટલમાં ફરી બેદરકારી આવી સામે, બાળકીને ચડાવી દીધો એક્સપાયરી ડેટ વાળો બાટલો

અંડરગ્રાઉન્ડ ટાંકાની ઊંડાઈ અને આવી કેટલી શાળા - ભરતનગરની શાળા નંબર 76માં બનેલા બનાવ બાદ ફાયર દોડી ગયું હતું. જોકે, આ ટાંકો 15 ફૂટ ઊંડો હતો. બનાવમાં એક બાળકને સામાન્ય ઈજા (Bhavnagar school student injured) થઈ છે. આ શાળામાં ધોરણ 1થી 8 સુધીમાં કુલ 500 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. બનાવ CCTVમાં કેદ થતા અનેક સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો- Jamnagar Municipal Corporation: જામનગર મનપાની બેદરકારી, લાખો-કરોડો રૂપિયાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે

આચાર્યને નોટિસ અને ખુલાસો મગાયો - ભાવનગર 76 નંબરની શાળામાં બનેલી ઘટના બાદ શિક્ષણ સમિતિ હરકતમાં આવી ગઈ હતી. શિક્ષણ સમિતિના શાસનાધિકારી યોગેશ ભટ્ટે જણાવ્યું હતું કે, શાળામાં બપોરના સમયે ઘટના બની હતી. જોકે, બનાવમાં કોઈ જાનહાની (Water Tank slab broke in the Kendravarti School) નથી થઈ. અંદાજે વર્ષ 2010માં આ શાળાનું બાંધકામ થયું ત્યારે ટાંકો બનાવવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય હરેશ રાજ્યગુરુ પાસે નોટીસ આપી ખુલાસો માગવામાં આવ્યો છે કે, શું તમને આ સ્લેબ તૂટવાની ભીતિ છે. ખબર હતી કે નહતી? આવી કેટલીય શાળાઓ છે અને આચાર્યોને જાણ કરવામાં આવશે કે, તકેદારી લે જેથી ભવિષ્યમાં જાનહાની જેવો બનાવ બને નહીં.

Last Updated : Mar 31, 2022, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.