ETV Bharat / city

ગૌ માતાને રાષ્ટ્રિય પ્રાણી ઘોષિત કરવાની માંગ ન સંતોષાતા ગૌરક્ષકોએ સ્કૂલમાં કરી તોડફોડ - ખુટવડા પોલીસ મથક

છેલ્લા કેટલાક સમયથી ગૌ માતાને રાષ્ટ્રિય પ્રાણી ઘોષિત કરવાની માંગણીનું આંદોલન કરવામાં આવી રહ્યું હતું. જેમાં માંગનો સ્વીકાર નહી થતા ગત મોડી રાત્રીના સમયે બોલેરો કારમાં આવી મહુવા તાલુકાના કરલા ગામમાં આવેલી સરકારી શાળામાં તોડફોડ કરી હતી, તેમજ સળગાવવાની કોશિશ કરતા 19 શખસો વિરુદ્ધ શાળાના ઇન્ચાર્જ આચાર્યએ ખુટવડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. Mahuva Government School vandalized, Mahuva Karla Government High School

ગૌ માતાને રાષ્ટ્રિય પ્રાણી ઘોષિત કરવાની માંગ ન સંતોષાતા ગૌરક્ષકો સ્કૂલમાં કરી તોડફોડ

author img

By

Published : Sep 9, 2022, 7:15 PM IST

ભાવનગર મહુવા તાલુકાના કરલા ગામમાં (Karla Village of Mahuva Taluka) આવેલી સરકારી હાઈસ્કૂલમાં (Mahuva Karla Government High School ) ગૌ માતાના આંદોલનકારીઓએ ગઈકાલે મોડી રાત્રિના બોલેરો વાહનમાં આવી સરકારી મિલકતને નુકસાન કર્યું હતું. સરકારી હાઈસ્કૂલના બહારના દરવાજા તથા અંદર જાળીના દરવાજા અને ક્લાસ રૂમના તાળા તોડી નાખ્યા હાત. સરકારી મિલકતને નુકસાન (government property Damage) કરી જ્વલનશીલ પ્રવાહી ભરેલા કેરબા સાથે લઈ સરકારી મિલકતને સળગાવી દેવાની કોશિશ કરી હતી.

સરકારી હાઈસ્કૂલના બહારના ગેટના દરવાજા તથા અંદર જાળીના દરવાજા તેમજ ક્લાસ રૂમના તાળા તોડી સરકારી મિલકતને નુકસાન કરી જ્વલનશીલ પ્રવાહી ભરેલ કેરબા સાથે લઈ જઈ સરકારી મિલકતને સળગાવી દેવાની કોશિશ કરી

સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી આ દરમિયાન સરકારી હાઈસ્કૂલના બહાર સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી આપતા દોડધામ મચી ગઈ હતી. આ બનાવ અંગે શાળાના આચાર્યએ દેવભૂમિ દ્વારકા, ઉપલેટા, વેરાવળ, ભુજ, પાટણ, કચ્છ, જૂનાગઢ, કરલા ગામના એક શખ્સ મળી કુલ 19 જેટલા આંદોલનકારી વિરુદ્ધ ખુટવડા પોલીસ મથકમાં (Khutwada Police Station) ગુનો નોંધાવ્યો હતો.

19 જેટલા શખ્સો સામે ફરિયાદ આ બનાવની છેલ્લા કેટલાક સમયથી ગૌ માતાને રાષ્ટ્રિય પ્રાણી ઘોષિત કરવાની માંગણીનું આંદોલન કરવામાં આવ્યું હતું. આ માંગણીઓનો હજુ સુધી સ્વીકાર નહી થતા ગત મોડી રાત્રીના સમયે બોલેરો કારમાં 19 જેટલા શખ્સો મહુવા તાલુકાના કરલા ગામે ઘસી આવ્યા હતા.

શાળાના ઇન્ચાર્જ આચાર્ય કરી ફરિયાદ આ બનાવ અંગે શાળાના ઇન્ચાર્જ આચાર્ય ગોપાલભાઈ બોઘભાઈ મકવાણાએ ખુટવડા પોલીસ મથકમાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે નામ આ મુજબ છે. અરજણભાઈ દેવજીભાઈ આંબલીયા, તરુણ વલ્લભભાઈ બાંભણિયા, કેવલ દિનેશભાઈ ભિંભા, મંગુબેન ધીરુભાઈ મકવાણા, ગોપાલ લાખાણી, કાના લાખાભાઈ સોલંકી, પુના મુળુભાઈ, ભરત લક્ષ્મણભાઈ ડાંગર, હરી નારણભાઈ ચાટ, હરિ કર્મણભાઇ ગાગલ, વિરમ વાલાભાઈ ચાડ, દેવાભાઈ આહીર, ખેતાભાઇ રમાભાઈ આહીર, મીઠુભાઈ ખેંગારભાઈ આહીર, નાથાભાઈ ખેતાભાઇ આહીર સામત જીણાભાઇ આહીર, હિતેશ રામજીભાઈ આહીર, અજય વિજયભાઈ પરી અને ભરતભાઈ આલ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.