ભાવનગર: ભાવનગરમાં કોઈ કાર નહીં પણ આ વખતે બસનો હિટ એન્ડ રન કેસ બનવા પામ્યો છે કાળા નાળા વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી મીની બસે બે વ્યક્તિને હડફેટે લીધાં હતાં અને પાર્કિંગમાં 20થી વધુ બાઇક અને સ્કૂટરનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. જાણવા મળ્યાં મુજબ મીની બસ પુરપાટ ઝડપે આવી રહી હતી જેના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. કાળા નાળા જેવા ભરચક વિસ્તારમાં હિટ એન્ડ રન જેવા કેસમાં બે વ્યક્તિને ઇજા થવા પામી છે.
ભાવનગર કાળાનાળા વિસ્તારમાં બસ દ્વારા હિટ એન્ડ રન જેવો કેસ : બેને ઇજા - બસ
ભાવનગરના કાળા નાળા વિસ્તારમાં બસનો અકસ્માત નોંધાયો હતો. પૂરપાટ દોડી રહેલી બસે અકસ્માત કરતાં હિટ એન્ડ રન કેસમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.
ભાવનગર કાળાનાળા વિસ્તારમાં બસ દ્વારા હિટ એન્ડ રન જેવો કેસ : બેને ઇજા