ETV Bharat / city

શીખો : નાતજાતના ભેદભાવથી દૂર હિન્દુ મુસ્લિમ એકતાની દશક જૂની દુકાન - હિન્દુ મુસ્લિમ એકતાના ઉદાહરણ

ભાવનગરમાં દેશની સર્વધર્મસમભાવના સૂત્રને સાર્થક કરતું દ્રષ્ટાંત એટલે જયેશભાઈ ભટ્ટીની દુકાન. આ દુકાનની છત નીચે એક દશકથી હિન્દુ મુસ્લિમ એકતાના (Hindu muslim unity) નારા લગાવ્યાં સિવાય પણ સૌહાર્દભરી મિત્રતાની (Hindu muslim unity examples ) મોટી કમાણી જોવા મળી રહી છે.વધુ જાણો અમારા આ અહેવાલમાં.

નાતજાતના ભેદભાવથી દૂર હિન્દુ મુસ્લિમ એકતાની દશક જૂની દુકાન

author img

By

Published : Aug 6, 2022, 5:31 PM IST

Updated : Aug 6, 2022, 5:43 PM IST

ભાવનગરઃ દેશમાં લોકશાહીનો માહોલ બગાડનારાએ જરા અહીંથી સારું શીખવાની (Bhavnagar Communal Harmony) સારી તક છે. સૌથી મોટો ધર્મ માનવતાનો છે જેને એક હિન્દુ આધેડ અને મુસ્લિમ યુવકે સાબિત (Hindu muslim unity examples ) કરીને બતાવ્યું છે. હિન્દુસ્તાનની એકતાના (Hindu muslim unity) દર્શન ભાવનગરની એક વાણંદની દુકાનમાં જોવા મળે છે. બે ધર્મ અને એક દેશની એકતાના દર્શન હિન્દુ મુસ્લિમ વ્યક્તિ (Hindu muslim unity examples ) કરાવી રહ્યા છે. બાપ અને દીકરાની જેમ વ્યવહારિક સબંધ રાખીને દેશવિદેશની ચર્ચાઓ પણ કરે છે પણ ક્યારેય ઝગડતા નથી. જૂઓ જુગલ જોડી.

માનવતા ધર્મથી આગળ મોટો કોઈ ધર્મ નથીઃ " આ તારું આ મારું ના પણ આ અમારું" આ વાક્યને સાર્થક કરતા અને તેવી ભાવના ફેલાવતા ભાવનગરના જયેશભાઇ અને દીકરા સમાન સોહિલની જોડી નાતજાતના સીમાડા તોડીને એકતાનો (Hindu muslim unity) સંદેશો જરૂર આપી રહ્યા છે. એક નહિ બે નહીં પણ એક દસકથી હિન્દુ મુસ્લિમની બાપ દીકરા સમાન જોડી દેશના દરેક સમાજને સંદેશ આપે છે તો લોકશાહીની મિશાલ પુરી પાડે છે.

હિન્દુસ્તાનની એકતાના દર્શન ભાવનગરની એક વાણંદની દુકાનમાં જોવા મળે છે

નાતજાતના સીમાડા ભૂલીને એક છત નીચે રોજીરોટીઃ આ વાત છે ભાવનગરના એક મધ્યમ પરિવારના બે વ્યક્તિઓની જેમાં એક આધેડ ઉંમરના તો એક યુવાન વયના વ્યક્તિ વચ્ચેના સંબંધોની (Bhavnagar Communal Harmony)છે. દેશમાં નાતજાતના ભેદભાવ અને ધર્મને પગલે થતા બનાવોમાં આ ભાવનગરના બન્ને વ્યકતિઓ માનવતા ધર્મ કેટલો મોટો છે તેનું ઉદાહરણ (Hindu muslim unity examples )પૂરું પાડે છે. શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં જયેશભાઇ ભટ્ટી વાળ કાપવાની દુકાન ધરાવે છે અને તેમનો 10 વર્ષ કરતા વધુ સમયથી સાથી એક મુસ્લિમ યુવક છે. બંનેની જોડી વર્ષોથી ચાલે છે. એક દુકાન નીચે બંને રોજીરોટી કમાય છે.

આ પણ વાંચોઃ Ahmedabad Ekta Rally : અમદાવાદમાં સર્વધર્મની રેલીએ વિશ્વને આપ્યો એકતાનો સંદેશો

જયેશભાઇની દિલદારી અને માનવતા ધર્મ પ્રથમઃ ભારતમાં બનેલી હાલમાં ઘટનાઓ બે સમાજ વચ્ચે અંતર વધારવાનું કામ કરે છે ત્યારે ભાવનગરના જયેશભાઇ ભટ્ટી પોતે વાણંદ છે અને શાસ્ત્રીનગરમાં એક કોમ્પ્લેક્સમાં હેર કટીંગની દુકાન ધરાવે છે. જયેશભાઈને દીકરો નથી પણ છેલ્લા દસ વર્ષથી તેમને ત્યાં દુકાનમાં કામ કરવા આવેલો સોહિલ તેમનો કારીગર છે પરંતુ દસ વર્ષથી સોહિલ દીકરાની (Bhavnagar Communal Harmony)જેમ રહે છે. સોહિલ મુસ્લિમ છે છતાં જયેશભાઇ કે સોહિલ વચ્ચે હજુ સુધી કોઈ દિવસ ઝગડો નથી થયો. જયેશભાઇ માને છે કે સૌથી મોટો ધર્મ માનવતા છે. બસ સોહિલને રોજીરોટી મળી રહે તેવા હેતુથી સાથે રાખ્યો છે.

આ પણ વાંચોઃ Communal Harmony in Dalwana : વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં મંદિરમાં રોઝા ખોલાવી કોમી એકતા દર્શાવી

સોહિલનો જયેશભાઇ સાથે પિતા અને ગુરુ જેવો સબંધઃ વરતેજ ગામે રહેતો સોહિલ મુસ્લિમ સમાજમાંથી આવે છે. આજથી દસ વર્ષ પહેલાં સોહિલ 18 વર્ષની ઉંમરનો હતો તેને કામની જરૂરિયાત હતી. ત્યારે જયેશભાઈને મળ્યો અને જયેશભાઈએ પોતાની દુકાનમાં સ્થાન આપ્યું હતું. સોહિલનું કહેવું છે કે તેને જયેશભાઈએ રોજીરોટી માટે દુકાનમાં કામ આપ્યું અને નહોતું આવડતું તે પણ શીખવાડ્યું છે. મારા માટે પિતા સમાન છે. દિવસે દિવસે તેંમની વૃદ્ધા અવસ્થા પણ આવી રહી છે જેની ચિંતા થાય છે. મારે આજે 26 વર્ષ થયાં અને મારા લગ્ન પણ થઈ ગયાં. ક્યારેય મારી અને જયેશભાઇ વચ્ચે ઝગડો નથી થયો.

આ તારું આ મારું પણ ના આ અમારું જેવી બંનેની ભાવનાઃ ભાવનગર નહીં પણ ભારતમાં અનેક સ્થળોએ હિન્દુ અને મુસ્લિમ (Hindu muslim unity) સાથે કામ કરીને પોતાની રોજીરોટી કમાતા હશે. પણ ક્યાંય સંઘર્ષ કે અન્ય બનાવો સામે નહીં આવતા હોય. ત્યારે ભાવનગરમાં જયેશભાઇ અને સોહિલ બંનેની વિચારધારા અલગ અલગ પક્ષની હોવા છતાં ક્યારે ઝગડો થયો નથી. માનવતા સૌથી મોટો ધર્મ છે અને તેથી 10 વર્ષ કરતા વધુ સમયથી બંને એક છત નીચે રોજીરોટી (Bhavnagar Communal Harmony) કમાઈ રહ્યા છે. જયેશભાઇ અને સોહિલની જોડી દેશને એકતાના દર્શન (Hindu muslim unity examples ) કરાવે છે.

Last Updated : Aug 6, 2022, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.