ETV Bharat / city

Heat Wave precaution : તડકામાં ફરો છો તો પાકી કરતા કાચી કેરી ખાવાનું રહસ્ય સમજો

ભાવનગરવાસીઓ પણ આકરી ગરમીનો સામનો (Weather in Bhavnagar )કરી રહ્યાં છે. ત્યારે બહાર ફરતી વખતે હીટ વેવથી બચવા (Heat Wave precaution) માટે અમે જણાવીએ છે કાચી કેરી ખાવાનું (Important of raw mangoes in summer )મહત્ત્વ. ક્લિક કરી જાણો કાચી કેરીનું આ રહસ્ય.

Heat Wave precaution : તડકામાં ફરો છો તો પાકી કરતા કાચી કેરીનું રહસ્ય સમજો

author img

By

Published : Apr 7, 2022, 9:53 PM IST

ભાવનગર- ઉનાળાની આકરી ગરમીમાં (Weather in Bhavnagar )આવતી કાચી કેરીનું રહસ્ય તમે ન જાણતા હોવ ત્યારે ETV BHARAT એ કાચી કેરીનું સ્વાસ્થ્ય માટે મહત્વ સામે લાવ્યું છે. તડકામાં ફરનારા (Heat Wave precaution) લોકોએ કાચી કેરીના મહત્વને (Important of raw mangoes in summer )જરૂર સમજવું Fight Summer with Raw Mangoજોઈએ. ફળોમાં આવતી બે અવસ્થામાં પહેલી અવસ્થા મહત્વની હોય છે ત્યારે કાચી કેરીનું મહત્વ જાણો.

લૂથી બચવા માટે કાચી કેરી ડુંગળી કે મીઠું મરચું અને ગળપણ સાથે લેવી જોઈએ

કાચી કેરી પણ ગુજરાતીઓની ફેવરિટ - "કચ્ચા બદામ" ની આપણે વાત નથી કરવાના પણ ગુજરાતીઓની ફેવરિટ કહેવાતી "કાચી કેરી" ની વાત આપણે જરૂર કરવી છે. પાકેલી કેરી કેટલી ફાયદારૂપ તમે જાણતાં હશો પણ તમને એ ખ્યાલ નહીં હોય કે "કાચી કેરી" નો ફાયદો શું છે ? બપોરે ભોજનમાં લેવાનું નો ભૂલતા આ બાબત જાણ્યા પછી.

"કાચી કેરી" નું મહત્વ શું છે ઉનાળામાં કેમ જરૂરી કાચી કેરી - સમગ્ર ગુજરાતમાં ગ્રીષ્મ ઋતુનો ચાલી રહી છે. આંબાઓ પર ફળોના રાજા કહેવાતી કેરીઓ લટકતી જોવા મળે છે. ભાવનગર આયુર્વેદ હોસ્પિટલના ડો કપિલ પંડ્યાએ જણાવ્યું હતું કે કાચી કેરીનું આગમન ગ્રીષ્મ ઋતુના પ્રારંભમાં થવા લાગે છે. ધગધગતા તાપમા લૂ લાગવાના અનેક બનાવો બને છે. ત્યારે લૂથી બચવા માટે કાચી કેરી ડુંગળી કે મીઠું મરચું અને ગળપણ સાથે લેવી જોઈએ. જેથી ગરમીમાં લૂથી બચાવવાનું કામ કાચી કેરી કરે છે.

કાચી કેરીને મીઠાનું આવરણ ચડાવીને આરોગવી જોઈએ

આ પણ વાંચોઃ Indo Israel Mango Center Talala: ઈન્ડો ઇઝરાઇલ રૂટ સિસ્ટમથી તૈયાર થશે કેસર કરી, જોવા મળશે આ ખાસિયત

કાચી કેરી લૂથી બચાવે છે તેની પાછળનું કારણ જાણો - ફળોની બે અવસ્થા હોય છે એક અપરિપક્વ અને એક પરિપક્વતા એટલે કાચા ફળની અવસ્થા અને પાકા ફળની અવસ્થા. ડો કપિલ પંડ્યાએ જણાવ્યું હતું કે કાચી કેરીમાં આમલરસ એટલે ખાટ્ટો રસ અને પાકી જાય એટલે મધુર રસ. આમ કાચી કેરીમાં ખાટ્ટો રસ શરીર વૃદ્ધિ કરે, ભૂખ લગાડે અને ગરમીથી પણ બચાવે છે. કાચી કેરીને મીઠાનું આવરણ ચડાવીને આરોગવી જોઈએ. આ સાથે હાલના સમયમાં કાચી કેરીના અથાણાં પણ આરોગવા શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Ratnagiri Mango Price In Junagadh: કેરીના સ્વાદને મોંઘવારીએ કર્યો ખાટો, રત્નાગીરી હાફૂસનો ભાવમાં વધારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.