- હીરાની પેઢી મારુતિ ઈંપેક્ષ સિલ કરતું ફાયર વિભાગ
- હજારો રત્નકલાકારોને રોજી આપતા મારુતિ ઈંપેક્ષ સામે કડક કાર્યવાહી
- ફાયર વિભાગ 200 જેટલી નોટિસો આપી ચૂક્યું
ભાવનગર : શહેરમાં વહીવટદારની નિમણૂક બાદ કામગીરીઓને વેગ આપવામાં આવ્યો છે. ત્યારે ભાવનગરના હીરાના કારખાનેદારમાં અવવલ ગણાતા મારુતિ ઈંપેક્ષને પણ સિલ કરવામાં આવ્યું છે.
શા માટે મારુતિ ઈંપેક્ષને સિલ કરાયું
ભાવનગરમાં મહાનગરપાલિકામાં વહુટાયેલી બોડીની ટર્મ પૂર્ણ થતા વહીવટદાર નિમાઈ ચુક્યા છે. શહેરમાં દબાણ,ફાયરના સાધનો મામલે કડક કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી રહી છે. ફાયર વિભાગ 200 જેટલી નોટિસો આપી ચૂક્યું છે. જેના આધારે 100 આસપાસ સિલો કરવાની કાર્યવાહી કરી ચૂક્યું છે. ત્યારે ભાવનગરનું નામચીન હીરાના કારખાનેદારમાં ગણાતા મારુતી ઈંપેક્ષમાં ફાયર વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.
મારુતિ ઈંપેક્ષની સામે કાર્યવાહીથી અટકળો અને શું પગલાં
મારુતિ ઈંપેક્ષ હીરાના કારખાનાઓ બોરતળાવ અને રાજકોટ હાઇવે પર આવેલા છે. હજારો રત્નકલાકારોને રોજી આપતા મારુતિ ઈંપેક્ષ સામે કડક કાર્યવાહી કરી સિલ કરવાની કરવામાં આવી છે. તેથી લોકોમાં અનેક અટકળો ઉભી થઇ છે કારણ કે, પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીનો મત વિસ્તાર સાથે મારુતિ ઈંપેક્ષના માલીક સાથે સારા એવા સબંધ છે. ત્યારે કડક કાર્યવાહી થતા અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.
ભાવનગરના નામચીન હીરાની પેઢીનું બિલ્ડીંગ ફાયર વિભાગે કર્યું સિલ - પશ્ચિમના ધારાસભ્ય
ભાવનગર શહેરમાં મારુતિ ઈંપેક્ષ હીરાની પેઢીને સિલ કરવાની કામગીરી ફાયર વિભાગે કરી છે. પૂર્વ પ્રદેશ પ્રમુખના નજીકના કહેવાતા મારુતિ ઈંપેક્ષના માલિક છતાં કડક કાર્યવાહીથી શહેરમાં ચર્ચા અને અટકળોએ જોર પકડ્યું છે. જો કે વહીવટદાર નિમાયા બાદ દબાણ અને ફાયર મામલે કડક કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે.
Maruti Impax