ETV Bharat / city

શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેએ લીધી કોરોના વેક્સિન - Bhavnagar News

વેક્સિનેશન માટે દેશના વડાપ્રધાન બાદ દરેક પ્રધાનોએ વેક્સિન લેવાનો પ્રારંભ કર્યો છે, ત્યારે શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવે પણ ભાવનગરનું સંભારણું કહેવાતી જૂની લાલ હોસ્પિટલ ખાતે વેક્સિન લેવા પહોંચ્યા હતા.

શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેએ લીધી કોરોના વેક્સિન

author img

By

Published : Mar 13, 2021, 7:48 PM IST

  • શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેએ લીધી કોરોનાની વેક્સિન
  • વેક્સિનેશન માટે દેશના વડાપ્રધાન બાદ દરેક પ્રધાનોએ વેક્સિન લેવાનો પ્રારંભ કર્યો
  • ભાવનગર શહેરમાં વેક્સિનેશનની પ્રક્રિયા છે શરૂ

ભાવનાગરઃ વેક્સિનેશન માટે દેશના વડાપ્રધાન બાદ દરેક પ્રધાનોએ વેક્સિન લેવાનો પ્રારંભ કર્યો છે, ત્યારે શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવે પણ એક કાર્યક્રમ પૂર્ણ કરીને ભાવનગરનું સંભારણું કહેવાતી જૂની લાલ હોસ્પિટલ ખાતે વેક્સિન લેવા પહોંચ્યા હતા. ભાવનગર શહેરમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ છે, ત્યારે વડાપ્રધાન બાદ એક પછી એક પ્રધાનો અને નેતાઓ વેક્સિન લઈ રહ્યા છે, ત્યારે શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેએ પણ વેક્સિન લીધી હતી.

શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેએ લીધી કોરોના વેક્સિન
શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેએ લીધી કોરોના વેક્સિન

શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેએ લીધી વેક્સિન

ભાવનગરમાં અમૃત મોહોત્સવમાં હાજરી આપ્યા બાદ શહેરના પૂર્વ ધારાસભ્ય અને ભાવનગરના દીકરી કહેવાતા વિભાવરીબેન દવેએ કોરોના વેક્સિન લેવા માટે પહોંચ્યા હતા. ભાવનગરના ઘોઘાગેટ ચોકમાં આવેલા જૂની પૌરાણિક લાલ હોસ્પિટલ ખાતે વિભાવરીબેન દવેએ કોરોના વેક્સિન લેવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન બાદ દરેક પ્રધાન નેતાઓ વેક્સિન લઈ રહ્યા છે, ત્યારે શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેએ પણ વેક્સિન લીધી હતી અને દાખલો બેસાડ્યો હતો કે, વૃદ્ધ થયેલા દરેક લોકોએ વેક્સિન લેવી ખૂબ જરૂરી છે. વેક્સિન લેતા સમયે મેયર કીર્તિબેન દાણીધરીયા અને શહેર પ્રમુખ રાજીવ પંડ્યા સહિતનો કાફલો ઉપસ્થિત રહ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.