ETV Bharat / city

makar sankranti 2022: ભાવનગરમાં ઉત્તરાયણમાં બજારો કેટલી ગરમ અને શું ભાવ જાણો...

ભાવનગર શહેરમાં ઉત્તરાયણની બજાર (makar sankranti Bhavanagar) તેટલી ગરમ નથી કે લોકોની ભીડ અને ખરીદી જોવા મળે પરંતુ રસિયાઓ મોંઘવારીમાં પણ આનંદ લૂંટવાનું ચૂકવા માગતા નથી. બજારોમાં લોકોની ભીડ (Crowds were seen in the markets in Bhavnagar) જોવા મળી રહી છે. હાલની આવનાર મકરસક્રાંતિમાં બજારની સ્થિતિ શું ? જાણીએ...

Uttarayan Parva
Uttarayan Parva
author img

By

Published : Jan 13, 2022, 7:56 AM IST

Updated : Jan 13, 2022, 8:50 AM IST

ભાવનગર: શહેરમાં હાલ પતંગ અને દોરીનું વેચાણ થતું જોવા મળે છે. દોરીના ભાવ 100 રૂપિયાવાળા રિલના ભાવો 150 તો ક્યાંક 250 જેવા ભાવો ઊંચકાયા છે. રિલ એટલે દોરી 500 રૂપિયા સુધી વેચાઈ રહી છે. તેવી રીતે પતંગમાં (Purchase of kite-rope in Bhavnaga) જોવામાં આવે તો પતંગ ઍલે પાંચ પતંગના પંજાના ભાવ 30થી લઈને 60 રૂપિયા (Kite-rope prices in Bhavnagar) સુધી વેચી રહ્યા છે, જેમાં પણ 15થી 20 ટકાનો વધારો થયો છે. આ સિવાય અવાજ કરતા રમકડાઓની બજાર પણ ખૂબ ગરમ છે. નાના બાળકો અને પતંગ નહિ ઉડાવનારા પણ ઉત્તરાયણની મજા લૂંટવાવાળા આવા અવાજ કરતા રમકડાઓ ખરીદી રહ્યા છે.

makar sankranti 2022: ભાવનગરમાં ઉત્તરાયણમાં બજારો કેટલી ગરમ અને શું ભાવ જાણો...

ઉત્તરાયણ અને શેરડી, ચીકી અને મમરા શીંગના લાડવાના ભાવ

ભાવનગર શહેરમાં ઉત્તરાયણની મજા (makar sankranti 2022) માત્ર પતંગ અને દોરીથી ભાવનગરવાસીઓ નથી લૂંટતા, હા સાથે શેરડીની મજા અને મમરા, શીંગ અને દાળિયાના લાડવાઓના સથવારે ઉજવણી કરવામાં આવે છે. ગોળના બનતા લાડવાના ભાવો 120થી 160 સુધી કિલો વેચાઇ રહ્યા છે. એટલે કે 20થી 40 રૂપિયા સુધીનો વધારો જોવા મળે છે. તો શેરડી પણ 300 રૂપિયા સુધી એક ભારો એટલે કે 12 સાઠા વેચાય રહ્યા છે, જ્યારે લીલી શેરડી 80થી 120 સુધી વેચાય રહી છે. આમ મોંઘવારી 15થી 20 ટકા આ ઉત્તરાયણમાં જોવા મળી રહી છે.

ભાવનગરમાં ઉત્તરાયણમાં બજારો કેટલી ગરમ અને શું ભાવ જાણો...

આ પણ વાંચો: Uttarayan 2022 Gujarat: આ વર્ષે સ્વાદ રસિયાઓને ઊંધિયું પડી શકે છે મોંઘું

આ પણ વાંચો: Surat Donate Life Drive : ઉતરાયણના પર્વ પર 5 લાખ લોકો સુધી પહોંચશે પતંગ પર લખાયેલો અંગદાન સંદેશ

Last Updated : Jan 13, 2022, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.