ETV Bharat / city

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિકસાવામાં આવી રહ્યા છે નાળીયેરીના હાઈબ્રિડ બિયારણ - Elite Coconut Farm

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ફળો પર અને શાકભાજી પર રીસર્ચ કરવામા આવે છે. જેમાં નાળયેરીની અલગ-અલગ જાતિ વિકસાવામાં આવી રહી છે.

uni
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિકસાવામાં આવી રહ્યા છે નાળીયેરીના હાઈબ્રિડ બિયારણ
author img

By

Published : Aug 13, 2021, 12:28 PM IST

  • 480 હેક્ટરમાં પથરાયેલું છે સંશોધન કેન્દ્ર
  • અહીં એશિયાનું સૌથી મોટું ઇલાઇટ નાળિયેરી ફાર્મ પણ પથરાયેલું છે
  • ઇલાઈટ ફાર્મ માં નર અને માદા નરીયેળી ના સંક્રમિત કરી નવી હાઇબ્રિડ પ્રજાતિ નું કરવામાં આવે છે ઉત્પાદન

ભાવનગર: નારિયેળીનું હબ ગણાતુ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો કે જ્યાં મોટા પ્રમાણમાં નારિયેળનું ઉત્પાદન થાય છે જેમાં મહુવા પંથકની જો વાત કરવામાં આવે તો અહીં 200 થી વધારે હેક્ટરમાં નારિયેળીની ખેતી કરવામાં આવે છે.

ભાવસિંહજી ગોહિલ દ્વારા મળી બાગાયતી ખેતીની પ્રેરણા

વર્ષ 1852 માં ભાવનગર ના રાજા ભાવસિંહજી ગોહિલ દ્વારા 480 હેક્ટર જમીન લેવાની પ્રેરણા આપવા અને બાગાયતી ખેતી તરફ વળવા પ્રેરણા રૂપ કાર્ય કર્યું હતું ત્યાર બાદ તેમના પુત્ર કૃષ્ણકુમારસિંહજી આ જમીન નરીયેળીના વૃક્ષો માટે ફળદાયી છે, જેથી તેમણે પણ આ જમીનના વિકસ માટે નોંધનીય મહેનત કરી, અહીં કૃષિસંશોધન કેન્દ્ર શરૂ કર્યું હતું અને હાલ અહીં આંબા , ચીકુ , લીંબૂ , સફેદ જાંબુ , જામફળ , સીતાફળ , ખાટી આમલી જેવા વિવિધ પાકો ની બાગાયતી ખેતી કરવામાં આવે છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિકસાવામાં આવી રહ્યા છે નાળીયેરીના હાઈબ્રિડ બિયારણ

આ પણ વાંચો : તાલિબાને અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર કંધાર પર કબ્જો કર્યો

વાવાઝોડામાં વિનાશ

480 હેક્ટર માં તાઉતે વાવાઝોડાથી મોટો વિનાશ સર્જાયો હતો જેમાં 1500 નારિયેળી - નીલગિરી અને અન્ય વૃક્ષો મળી 2500 થી વધારે વૃશો ધરાશાયી થઇ ગયા હતા જેના કારણે શેપ ઉછેર કેન્દ્ર પર મોટી અસર થવા પામી હતી . રજવાડાઓના વિલીનીકરણ બાદ આ જગ્યા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને સોંપાઈ હતી અને યુનિવર્સિટી દ્વારા અહીં વૈજ્ઞાનિકોની નિમણુક કરી આ જમીન પર મહત્તમ કૃષિફળો ની સંભાવના હોવાથી અનેકવિધ રિસર્ચ કરવામાં આવ્યા જેમાં આ જમીન નારિયેળી માટે અનુકૂળ હોવાનુ ફળીભૂત થયું હતું.

આ પણ વાંચો : કોરોના રસીના બંન્ને ડોઝ લીધા પછી પણ મહિલાનું ડેલ્ટા પ્લસ વેરીઅન્ટના કારણે મૃત્યુ

એશિયાનું સૌથી મોટું ઇલાઇટ ફાર્મ

અહીં વૈજ્ઞાનિકો દ્વારા એશિયાનું સૌથી મોટું ઇલાઇટ ફાર્મ બનાવવામાં આવ્યું આ ફાર્મમાં ફાધર એટલે વેસ્કોસ્ટોલ અને મધર એટલે લોટણ અને ગુંડાજલીનું નેચરલ સંક્રમણ કરી નારીયેળીન વિવિધ જેવી કે D.T. હાઇબ્રિડ જાતિના રોપ વિકસાવવામાં આવે છે અને વર્ષ દરમિયાન 35000 જેટલા રોપ વિકસાવી નરીયેળી ખેતી નજીવી દરે વિકાસ કરી ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. અને જો ચોમાસું સારું હશે તો સોપારીના વૃક્ષ પણ વિકસીત કરવામાં આવશે અને તેના પર પણ રિસર્ચ હાથ ધરવામાં આવશે. નારિયેળી એટલે કે માત્ર નારિયેળ નહીં આપણે શ્રીફળ તરીકે પણ ઓળખીયે છીએ અને બાગાયતી ખેતીમાં નારિયેળ એક જ વસ્તુ એવી છે કે જન્મ થી મરણ સુધી આપણી સાથે જોડાયેલી રહે છે કેમ કે નારિયેળીનું થડ, છાલ , નારિયેળ સહિત ની તમામ વસ્તુઓ આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગમાં લેતા હોઈએ છિએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.