ETV Bharat / city

ભાવનગરના યુવકે 'રાવણ'માં એવું તે શું જોયું કે તેેની મૂર્તિની પ્રતિષ્ઠા કરી - રાવણની સિદ્ધિઓ

ભાવનગરના એક સાધકે ભગવાન શિવ અને પરશુરામ સાથે "રાવણ"ની મૂર્તિની પ્રતિષ્ઠા (Worship of Ravana in Bhavnagar) કરી હતી. ત્યારે આ યુવકે જણાવ્યું હતું કે, રાવણ નામ સાંભળતાં જ મનમાં રાક્ષસનું ચિત્ર (Ravana, the demon of Ramayana) ઉપસી આવે. જોકે, રાવણ એક ભક્ત અને જ્ઞાની વિદ્વાન (Ravana is a devotee and a learned scholar) હતો. બીજું શું કહ્યું આ યુવકે આવો જોઈએ.

ભાવનગરના યુવકે 'રાવણ'માં એવું તે શું જોયું કે તેેની મૂર્તિની પ્રતિષ્ઠા કરી

author img

By

Published : May 7, 2022, 9:19 AM IST

ભાવનગરઃ રામાયણ તો તમે બધાએ જોઈ અને વાંચી જ હશે. તેમાં મુખ્ય વિલન એટલે રાવણ (Ravana, the demon of Ramayana). રાવણે એવું પરાક્રમ કર્યું હતું કે, આજ દિન સુધી કોઈ માતાએ પોતાના બાળકનું નામ રાવણ નથી રાખ્યું. બીજી તરફ રાવણ એક ભક્ત અને જ્ઞાની વિદ્વાન (Ravana is a devotee and a learned scholar) હતો. આવું કહેવું છે ભાવનગરના એક યુવકનું. ભાવનગરના આ સાધક યુવકે ભગવાન શિવ અને પરશુરામ સાથે "રાવણ"ની મૂર્તિની પ્રતિષ્ઠા કરી (Worship of Ravana in Bhavnagar) હતી. જી હાં, રાવણની મૂર્તિ જ હતી. યુવકે જણાવ્યું હતું કે, તેને સાધનાનો શોખ હોવાથી તેણે રાવણની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી.

ભાવનગરના સાધકે ઘરે જ રાવણની મૂર્તિની સ્થાપના કરી

સાધક યુવકે રાવણ અંગે કહી આ વાત - "રાવણ" એક એવું વ્યક્તિત્વ, જેને જાણવામાં આવે તો તેના અનેક પાસા છે. આમ, તો રાવણ શબ્દોથી મનમાં રાક્ષસ આ શબ્દ ઉપસી આવે છે, પરંતુ ના એવું નથી. કારણ કે, રાવણ રાક્ષસની સાથે એક ભક્ત અને જ્ઞાની વિદ્વાન (Ravana is a devotee and a learned scholar) હતો. ભાવનગરના સાધકે રાવણની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા (Worship of Ravana in Bhavnagar) કરીને તેમની સાધના પણ શરૂ કરવા જઈ રહ્યા છે.

રાવણ શબ્દોથી મનમાં રાક્ષસ આ શબ્દ ઉપસી આવે છે

આ પણ વાંચો- મેંદરડા નજીક પવિત્ર શ્રાવણ માસમાં ઓમકારેશ્વર મહાદેવની કરાઈ પ્રાણ પ્રતિષ્ઠા

"રાવણ"ની મૂર્તિ પ્રતિષ્ઠા કોણે કરી - ગુજરાતમાં આ પ્રથમ કિસ્સો હશે (The first case of worshiping Ravana in Gujarat) કે, જ્યાં રાવણની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં (Worship of Ravana in Bhavnagar) આવી છે. ભાવનગર શહેરના ટોપ થ્રિ સર્કલ પાસે સુમેરુ બંગલોઝ સોસાયટીમાં રહેતા રવિ ઓઝા નામના સાધકે ભગવાન સોમનાથના સ્થાપના દિવસ (Somnath temple foundation day) અને પરશુરામ જયંતિ (Parashuram Jayanti ) નિમિતે ભગવાન શિવજી અને પરશુરામની મૂર્તિની સાથે રાવણની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી છે.

ભગવાન શિવ, પરશુરામ સાથે રાવણની મૂર્તિની પ્રતિષ્ઠા

ભાવનગરના સાધકે ઘરે જ રાવણની મૂર્તિની સ્થાપના કરી - આમ, તો રાવણના મંદિરો હશે, પરંતુ સાધક રવિ ઓઝાએ પોતાના ઘરમાં સ્થાપના કરી છે. તેઓ સાધક છે અને તેમનો શોખ સાધનાનો હોવાથી તેઓએ અલગ સાધના કરવા આ પ્રાણપ્રતિષ્ઠા કરી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો- માણસામાં માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમિત શાહનો પરિવાર ગરબે ઘૂમ્યો

રાવણની મૂર્તિ પ્રતિષ્ઠા બાદ શુ અને મૂર્તિની વિશેષતા - ભાવનગરના સાધક રવિ ઓઝાએ પોતાના ઘરે મૂર્તિપ્રતિષ્ઠા કરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. રવિ ઓઝાએ જણાવ્યું હતું કે, મૂર્તિ રાવણની 3 ફૂટની અને 200 કિલોની છે. હું મારા વ્યક્તિગત રીતે સાધના કરવા માગું છું. રાવણે જે સિદ્ધિઓ હાંસલ (Ravana's achievements) કરી હતી. તે સિદ્ધિ હાંસલ કરવા આજથી પ્રારંભ કરું છું. 12 દિવસ મારા રૂમમાં કોઈને આવવા પર પ્રતિબંધ છે. હું દેશ માટે અને કોઈએ ના કર્યું હોય તેવું અલગ કાર્ય કરવા માગું છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.