ETV Bharat / city

ભાવનગર એસટી વિભાગીય સંચાલક લાંચ લેતાં ઝડપાયા, ખાનગી બસચાલક પાસે કેટલી માંગી લાંચ જૂઓ - સરકારી કર્મચારીનો લાંચ કેસ

ભાવનગર શહેરના એસટીના વિભાગીય સંચાલક લાંચમાં ઝડપાઈ ગયા છે. આ અધિકારી હાથોહાથ એસીબીના છટકામાં આવી ગયા હતાં. ખાનગી બસચાલકો પાસે લાંચ લેવામાં આવતા અધિકારી ઝડપાયાં હતાં. Bhavnagar ST Officer Caught in ACB Trap , Bribe case of Government Employee , Private Buses on Bhavnagar Mahuva Route

ભાવનગર એસટી વિભાગીય સંચાલક લાંચ લેતાં ઝડપાયા, ખાનગી બસચાલક પાસે કેટલી માંગી લાંચ જૂઓ

author img

By

Published : Sep 13, 2022, 2:34 PM IST

ભાવનગર ભાવનગર એસટી વિભાગમાં ફરજ બજાવતા અશોક કેશવલાલ પરમાર ( Bribe case of Government Employee ) લાંચ લેતા ભાવનગર એસીબીના હાથે રંગે હાથ ઝડપાઇ ( Bhavnagar ST Officer Caught in ACB Trap ) ગયા હતાં. જાગૃત નાગરિકની ફરિયાદના પગલે અધિકારી લાંચના છટકામાં આવી ગયા હતાં.

ભાવનગરમાં ચાલતી મીની બસોના સંચાલક પાસે લાંચ માગી હતી

કેવી રીતે પકડાયા અધિકારી લાંચના છટકામાં ભાવનગર શહેરના એસટી વિભાગમાં વિભાગીય નિયામક ( Bribe case of Government Employee )તરીકે ફરજ બજાવતા અશોક કેશવલાલ પરમારે ખાનગી ટ્રાવેલ્સ સંચાલક પાસે લાંચની માંગણી કરી હતી. જાગૃત નાગરિકની સજાગતાએ ફરિયાદ કરતા ભાવનગર એસીબીએ એસટી ડિવિઝનલ કંટ્રોલર વિભાગના ઓફિસરના બંગલામાં છટકું ગોઠવીને અશોક પરમારને પૈસા લેતા રંગે હાથ ઝડપી ( Bhavnagar ST Officer Caught in ACB Trap ) લીધા હતાં.

સરકારી કર્મચારીનો લાંચ કેસ ભાવનગર એસટી વિભાગ નીચેના ભાવનગર મહુવા રૂટ ઉપર ચાલતી ખાનગી બસોને ( Private Buses on Bhavnagar Mahuva Route ) એસટી વિભાગ દ્વારા કોઈ કનડગત ન કરવાના બદલે લાંચની માંગણી અશોક પરમારે કરી હતી. ભાવનગરમાં ચાલતી મીની બસોના સંચાલક પાસે આ અધિકારી ( Bribe case of Government Employee ) માંગણી કરતા હતાં. પરંતુ ખાનગી બસના એક જાગૃત નાગરિકે લાંચ ન આપવા માગતાં હોઈ ફરિયાદ કરતા 50,000ની લાંચ કરવાનું છટકું ભાવનગર એસીબીએ ગોઠવીને ( Bhavnagar ST Officer Caught in ACB Trap ) રંગે હાથ ઝડપી લીધા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.