ETV Bharat / city

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી લાંચ લેવા જતા એસીબીના છટકામાં ઝડપાયા

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભાવનગરનાં મદદનીશ સહકારી અધિકારી ( Bhavnagar District Industry Center Officer Caught ) પાલજીભાઈ મારુ લાંચ લેતાં એસીબીના છટકામાં એસીબીની ટીમ દ્વારા રંગેહાથ ઝડપાઇ ( Officer Caught in ACB Trap )ગયાં હતાં. તેમની ધરપકડ ( Arrest in Bribe case Bhavnagar )કરી લેવામાં આવી છે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી લાંચ લેવા જતા એસીબીના છટકામાં ઝડપાયા
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી લાંચ લેવા જતા એસીબીના છટકામાં ઝડપાયા
author img

By

Published : Oct 18, 2022, 2:39 PM IST

ભાવનગર આ કેસની વિગતો જોઇએ તો અરજદારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે PMEGP યોજના અંતર્ગત 10 લાખની લોનની અરજી કરેલી હતી. લોનની અરજી પેન્ડીંગ હોવાથી લોન પાસ કરાવવા માટે ઓફિસરે( Bhavnagar District Industry Center Officer Caught ) લાંચ માંગી હતી. રંગેહાથ એસીબીના છટકા ( Officer Caught in ACB Trap ) માં ઝડપાતાં ધરપકડ કરવામાં આવી ( Arrest in Bribe case Bhavnagar )હતી.

પાલજીભાઈ મારુ લાંચ લેતાં એસીબીના છટકામાં સપડાયાં

લાંચની માંગણી ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મદદનીશ સહકારી અધિકારી પાલજીભાઈ ધુડાભાઈ મારુ જેઓ વર્ગ 3ના અઘિકારી છે તેમના દ્વારા 19,000 રુપિયાની માંગણી કરવામાં આવી હતી. અઘિકારી લાંચ લેવા જતા રંગે હાથે એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં ( Bhavnagar District Industry Center Officer Caught )આવી ગયા હતાં. એન્ટી કરપ્શન બ્યુરો ( Officer Caught in ACB Trap )એ અધિકારીની ધરપકડ ( Arrest in Bribe case Bhavnagar )કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

લોનની અરજી પાસ કરવા લાંચ માગી આ બનાવની વધુ જાણવા મળતી વિગત મુજબ ડીકોયરે PMEGP યોજના અંતર્ગત 10 લાખની લોનની અરજી કરી હતી. જે લોનની અરજી જિલ્લા ઉદ્યોગ કેંદ્ર ભાવનગર ખાતે પેન્ડીંગ હોય, તેમજ એસીબીને પાલજીભાઈ ધુડાભાઈ મારુ , મદદનીશ સહકારી અધિકારી, વર્ગ-૩ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભાવનગર લાંચની માંગણી થતી હોવાની ખાનગી માહિતી ( Officer Caught in ACB Trap ) મળેલી હતી.

એસીબીએ છટકું ગોઠવ્યું જેથી ડીકોયરનો સહકાર મેળવી અને ડિકોયરના લોન મંજૂરીના કામ સારૂ પંચો સાથે ડીકોયરના જણાવ્યા મુજબની હકીકત આધારે લાંચના ડિકોય છટકાનું આયોજન કરતા ડીકોયરની અરજી મંજૂર કરવાના કામ પેટે લાંચની હેતુલક્ષી વાતચીત કરી પાલજીભાઈ ધુડાભાઈ મારુ ડીકોયર પાસે લાંચના 19,000 માંગી સ્વિકારી લેતાં જ લાંચની રકમ સાથે સ્થળ ઉપર પકડાઇ ( Bhavnagar District Industry Center Officer Caught ) ગયાં હતાં. પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી ગુનો કરતા બોટાદ એસીબીના સુપરવિઝન અધિકારી બી.એલ. દેસાઈ ઈ.ચા મદદનીશ નિયામક, એસીબી પોલીસ ઈન્સપેકટર, આર.ડી.સગરે તેમની ધરપકડ ( Arrest in Bribe case Bhavnagar )કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.