ETV Bharat / city

Alang ship breaking slumping : 5 વર્ષથી જહાજોની આવક સતત ઘટમાં છે, કારણો શું અને શું છે સરકાર સમક્ષ માગ? - અલંગ શિપ બ્રેકિંગ એસોસિએશન

અલંગમાં કોરોના મહામારીની ખૂબ ગંભીર અસરો સામે આવી રહી છે. જહાજોની સંખ્યામાં મોટાપાયે ઘટાડાને લઇને (Alang ship breaking slumping ) અલંગ શિપ બ્રેકીંગ એસોસિએશન સરકાર સામે આશાભરી મીટ (Alang Ship Breaking Business 2022) માંડી રહ્યું છે.

Alang ship breaking slumping : 5 વર્ષથી જહાજોની આવક સતત ઘટમાં છે, કારણો શું અને શું છે સરકાર સમક્ષ માગ?

author img

By

Published : Jan 6, 2022, 7:41 PM IST

અલંંગઃ ભાવનગરનું અલંગ જહાજો માટે એશિયામાં પ્રથમ નંબરનું શિપ બ્રેકીંગ યાર્ડ છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં જહાજો ઘટી ગયા છે. કોરોના આવતા અલંગમાં જહાજોની આવકની સંખ્યામાં જબ્બર ઘટાડો (Alang ship breaking slumping )જોવા મળ્યો છે. એસોસિયેશનએ જહાજની ઘટતી સંખ્યા સામે પોતાના તારણો રજૂ કર્યા છે અને મોંઘવારીની અસર સાથે શું સરકાર પાસે અપેક્ષા રાખવામાં આવી છે, જાણો.

GMB ચાર્જીસ અને ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવે તેવી માગ

એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકીંગ યાર્ડ છે અલંગ

ભાવનગર જિલ્લાના અલંગમાં શિપ બ્રેકીંગ યાર્ડ એશિયાનું સૌથી મોટું યાર્ડ છે. છેલ્લા પાંચ વર્ષમાં શિપ યાર્ડમાં જહાજોની આવકમાં ઘટાડો (Alang ship breaking slumping )થયો છે. કોરોનાકાળમાં બેવડો માર પડવાથી સરકાર પાસે અલંગ એસોસિયેશન આશા સેવીને બેઠું (Alang Ship Breaking Business 2022) છે કે વેપાર નથી ત્યારે થોડીક રાહત મળે ત્યારે જોઈએ અલંગની હાલની સ્થિતિ શું છે?

અલંગમાં જહાજોની પાંચ વર્ષમાં આવી કેટલી ઘટ

ભાવનગરનું એશિયાનું સૌથી મોટું અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં 2016 થી 2021 સુધીના પાંચ વર્ષના ગાળામાં ખોટ સહન કરવાનો ય આવ્યો છે. અલંગમાં 2016 થી જહાજો ઘટવા (Alang ship breaking slumping )લાગ્યા છે. અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ એસોસિયેશનના સેક્રેટરી હરેશભાઇ પરમારે જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં જહાજોની આવક ઘટી છે. બે વર્ષથી કોરોનાકાળમાં યુરોપના દેશોના આવતા જહાજોની કિંમત ઊંચી હોવાથી ખરીદી ઘટી ગઈ છે.

2016 થી 2021 સુધીના જહાજો કેટલા દર વર્ષે

વર્ષજહાજ કુલ
2016 313
2017 230
2018 258
2019 190 (કોરોનાકાળ)
2020 199
2021 187

આમ અલંગમાં આવતા જહાજોમાં સૌથી વધુ કન્ટેઇનર, કાર્ગો અને ઓઈલના ટેન્કર વધુ આવે છે. બે વર્ષથી કોરોનાકાળમાં જહાજોની આવક ઘટી (Alang Ship Breaking Business 2022) ગઈ છે.

આ પણ વાંચોઃ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે માત્ર 8 વર્ષ જૂની ઓઈલ રીંગનું થશે ભંગાણ

અલંગમાં કેમ ઘટ્યાં જહાજો, શું કારણો અને શું જરૂરી

ભારતનું અલંગ એશિયામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો સામે હરીફાઈમાં છે. એસોસિયેશનના સેક્રેટરી હરેશભાઇ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષ અને કોરોનાકાળમાં ઊંચા ભાવ આપીને પાડોશી દેશો જહાજો ખરીદી રહ્યા છે. આપણે ઊંચા ભાવ નહીં આપતા જહાજો આવતા (Alang ship breaking slumping ) નથી. આ સાથે ડોલર સામે રૂપિયો નબળો છે. 72 રૂપિયાને બદલે હવે 76 થતા આપોઆપ જહાજના ભાવ ઊંચા ગયા છે. એટલે વૈશ્વિક મોંઘવારી અસરકર્તા બની છે. અમે સરકાર સમક્ષ માગ કરી છે કે જીએમબીના ચાર્જીસ છે તેમ ઘટાડો કરવામાં આવે. ઈમ્પોર્ટ ડ્યુટી પણ 2.50 ટકા છે તેમાં ઘટાડો કરવામાં આવે તો અમે જ્યારે જહાજો ન હોય ત્યારે થોડીક રાહત (Alang Ship Breaking Business 2022) મેળવી શકીએ.

આ પણ વાંચોઃ ભાવનગરના અલંગ શિપબ્રેકિંગનો વધશે વ્યાપ : મથાવડા પાસે નવા પ્લોટ માટે કામગીરી શરૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.