ETV Bharat / city

અમદાવાદમાં કોરોના સંબંધિત ચિંતાજનક સમાચાર, 4 લોકોને થયો ફરી કોરોના - news of ahmedabad

સમગ્ર દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદમાંથી કોરોના વાઇરસ સંબંધિત ચિંતાના સમાચાર આવી રહ્યા છે. અમદાવાદના 4 લોકોનો એપ્રિલ મહિનામાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ તમામ લોકોએ કોરોનાને માત આપી હતી. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, પરંતુ આ ચારેય વ્યક્તિ ફરી કોરોના સંક્રમિત થયા છે.

ETV BHARAT
શહેરમાં કોરોના સંબંધિત ચિંતાજનક સમાચાર, 4 લોકોને થયો ફરી કોરોના
author img

By

Published : Sep 8, 2020, 5:05 AM IST

Updated : Sep 8, 2020, 6:43 AM IST

અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદમાંથી કોરોના વાઇરસ સંબંધિત ચિંતાના સમાચાર આવી રહ્યા છે. અમદાવાદના 4 લોકોનો એપ્રિલ મહિનામાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ તમામ લોકોએ કોરોનાને માત આપી હતી. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, પરંતુ આ ચારેય વ્યક્તિ ફરી કોરોના સંક્રમિત થયા છે.

આ 4 વ્યક્તિમાં અમદાવાદના દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડના મહિલા અને અન્ય 3 ગુજરાતની અલગ અલગ હોસ્પિટલના ડૉક્ટર્સ સામેલ છે.

Last Updated : Sep 8, 2020, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.