અમદાવાદ- નાણાંપ્રધાન નિર્મલા સીતારમને આજે આર્થિક પેકેજ પાર્ટ-3 જાહેર કર્યો હતો. જેમાં તેમણે ખેડૂતોની આવક બમણી કરવાની વાત ફરીથી કહી હતી, અને તે દિશામાં આર્થિક પેકેજમાં જોગવાઈઓ કરી છે. છેલ્લાં બે મહિનામાં પીએમ કિશાન ફંડમાંથી રૂપિયા 18,700 કરોડની સહાય અપાઈ છે. આ ફંડમાં 74,300 કરોડની ફાળવણી કરાઈ છે. આજે જે જાહેરાત થઈ છે, તે માત્ર જોગવાઈઓની છે. કોઈ નક્કર પગલાં લેવાય કે યોજના જાહેર થઈ હોય તેવું નથી. સીનીયર રીપોર્ટર પારૂલ રાવલ અને બ્યૂરો ચીફ ભરત પંચાલનું વિશ્લેષણ સાંભળીએ.
આર્થિક પેકેજ-3માં કોને શું મળી સહાય? જૂઓ વીડિયો - હર્બલ કલ્ટીવેશન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કરાશે, તે મુજબ નાણાંપ્રધાન નિર્મલા સીતારમને આજે શુક્રવારે ત્રીજું આર્થિક પેકેજ જાહેર કર્યું હતું. જેમાં ખેડૂતો, માછીમાર, મધમાખી પાલન, પશુપાલકો માટે જોગવાઈઓ કરી છે.
![આર્થિક પેકેજ-3માં કોને શું મળી સહાય? જૂઓ વીડિયો આર્થિક પેકેજ-3માં કોને શું મળી સહાય? જૂઓ વિશ્લેષણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7213808-thumbnail-3x2-economypkg-3-7202752.jpg?imwidth=3840)
આર્થિક પેકેજ-3માં કોને શું મળી સહાય? જૂઓ વિશ્લેષણ
અમદાવાદ- નાણાંપ્રધાન નિર્મલા સીતારમને આજે આર્થિક પેકેજ પાર્ટ-3 જાહેર કર્યો હતો. જેમાં તેમણે ખેડૂતોની આવક બમણી કરવાની વાત ફરીથી કહી હતી, અને તે દિશામાં આર્થિક પેકેજમાં જોગવાઈઓ કરી છે. છેલ્લાં બે મહિનામાં પીએમ કિશાન ફંડમાંથી રૂપિયા 18,700 કરોડની સહાય અપાઈ છે. આ ફંડમાં 74,300 કરોડની ફાળવણી કરાઈ છે. આજે જે જાહેરાત થઈ છે, તે માત્ર જોગવાઈઓની છે. કોઈ નક્કર પગલાં લેવાય કે યોજના જાહેર થઈ હોય તેવું નથી. સીનીયર રીપોર્ટર પારૂલ રાવલ અને બ્યૂરો ચીફ ભરત પંચાલનું વિશ્લેષણ સાંભળીએ.
આર્થિક પેકેજ-3માં કોને શું મળી સહાય? જૂઓ વિશ્લેષણ
આર્થિક પેકેજ-3માં કોને શું મળી સહાય? જૂઓ વિશ્લેષણ
Last Updated : May 15, 2020, 9:38 PM IST