ETV Bharat / city

કટોકટીમાં જેલવાસ ભોગવ્યો હતો: CM રૂપાણી

અમદાવાદ: શહેરમાં બંધારણની 70મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ચીફ જસ્ટિસ વિક્રમનાથ સહિત અનેક પ્રધાન હાજર રહ્યાં હતાં.

vijay rupani
વિજય રૂપાણી
author img

By

Published : Nov 26, 2019, 11:27 PM IST

બંધારણના 70 વર્ષના નિમિત્તે ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરીયમમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ચીફ જસ્ટીસ વિક્રમનાથ સહિત અનેક પ્રધાન હાજર રહ્યાં હતાં. બંધારણના મૂલ્યો અંગે ચર્ચા કરતા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ યુતિન્દ્રસિંહે જણાવ્યું હતું કે, સમયની માગ સાથે તેમાં યોગ્ય ફેરફાર થયો છે.

બંધારણની 70મી વર્ષગાંઠની ઉજવણી

આ અંગે ચર્ચા કરતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, બંધારણ અને લોકશાહી માટે કલંકિત સમય કટોકટીનો હતો. જય પ્રકાશ નારાયણની આગેવાનીમાં 19 વર્ષની ઉંમરે પોતે જેલમાં ગયા હોવાની સ્પષ્ટતા કરી હતી. પોતે એક વર્ષ જેલમાં ગાળ્યો હતો.

મુખ્યપ્રધાને ભારતના બંધારણની પ્રશંસા કરતા કહ્યું કે, કાશ્મીરમાંથી કલમ 370 નાબુદી, ટ્રીપલ તલાક સહિત તેની જ દેન છે. અગામી સમયમાં સરકાર બંધારણને ધ્યાનમાં રાખીને સમાન ધારાનો કાયદો લાગુ કરવા તરફ પ્રયાણ કરશે.

રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બંધારણ અંગે માહિતી આપતા કહ્યું કે, બંધારણ બધાને વાણી અને સ્વતંત્રતા આપે છે. પરતું તેનો સદ-ઉપયોગ થવો જોઈએ. ભારતનું બંધારણ સૌથી લચીંલુ હોવાથી તેમાં યોગ્ય ફેરફાર થઈ શક્યા છે અને ડૉ.બાબા સાહેબ આંબેડકરની આગેવાનીમાં તૈયાર થયેલા આ બંધારણ હેઠળ તમામ ધર્મના લોકોને સમાન અધિકાર, ધર્મનું પાલન સહિતની સુવિધા મળી રહે છે.

Intro:(નોંધ - આ સ્ટોરીના વિઝ્યુલ લાઈવ કીટ-થી ઉતાર્યા છે - ફોલ્ડર નામ હાઈકોર્ટ અથવા ગુજરાત હાઈકોર્ટ આપ્યું હશે)

બંધારણના 70 વર્ષના નિમિતે ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરીયમમાં  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું  હતુંં જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવરત, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ચીફ જસ્ટીસ વિક્રમનાથ સહિત અનેક પ્રધાનો હાજર રહ્યાં હતા. બંધારણના મૂલ્યો વિશે વતાચીત કરતા સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ યુતિન્દ્રસિંહે જણાવ્યું હતું કે સમયની માંગ પ્રમાણે તેમાં યોગ્ય ફેરફાર થયો છે.Body:આ મુદે વાતચીત કરતા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે બંધારણ અને લોકશાહી માટે કંલકિત સમય ઈર્મજન્સી હતી. જય પ્રકાશ નારાયણની આગેવાનીમાં  19 વર્ષીની ઉંમરે પોતે જેલમાં ગયા હોવાની રૂપાણીએ સપષ્ટતા કરી હતી. પોતે એક વર્ષ જેલમાં ગાળ્યો હતો. ભારતના બંધારણની પ્રશંસા કરી હતી અને કહ્યું કે કાશ્મીરમાં કલમ 370 નાબુદી, ટ્રિપલ તલાક સહિત તેની જ દેન છે. અગામી સમયમાં સરકાર બંધારણને ધ્યાનમાં રાખીને સમાન ધારાનો કાયદો લાગુ કરવા તરફ પ્રયાણ કરશે. Conclusion:રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવરાતે બંધારણની વિશે માહિતી આપતા કહ્યું કે બંધારણ બંધાને વાણી અને સ્વતંત્રતાવી તરાપ આપે છે. પરતું તેનો સદ-ઉપયોગ થવું જોઈએ. JNUમાં કેટલાક લોકો તેનો દુર-ઉપયોગ કરતા હોવાની વાત કરતા સમગ્ર હોલમાં હંસી ફેલાઈ ગઈ હતી. ભારતનો બંધારણ સૌથી લચીંલુ હોવાથી તેમાં યોગ્ય ફેરફાર થઈ શક્યાં છે અને ડો. બાબા સાહેબ આંબેડકરની આગેવાનીનાં તૈયાર થયેલા આ બંધારણ હેઠળ તમામ ધર્મના લોકોને સમાન અધિકાર, ધર્મનું પાલન સહિતની સુવિધા મળી રહી છે. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.